Photo Story રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતની માતાઓ-બહેનોને સલામત અને સુવિધાયુક્ત મુસાફરીની ભેટ! નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ આજે ગાંધીનગર ખાતેથી GSRTCની 101 નવીન બસોનું લોકાર્પણ કર્યું. August 27, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ કેનેડા પ્રવાસ દરમિયાન ટોરોન્ટો ખાતે ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને TiE Torontoના સભ્યો સાથે સંવાદ કર્યો. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કેનેડિયન ઉદ્યોગસાહસિકો અને ઇનોવેટર્સને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના અવસરે ગુજરાતમાં રોકાણ, ક્રોસ-બોર્ડર ઇનોવેશન અને વ્યવસાયના વિસ્તરણ માટે આમંત્રણ પાઠવ્યું. August 25, 2026 સુરક્ષિત ગુજરાત, સશક્ત ગુજરાત! નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ ગાંધીનગર ખાતેથી 500 નવા અત્યાધુનિક ‘112-જનરક્ષક’ વાહનોને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું. સમગ્ર ગુજરાતમાં હવે 24×7 કુલ 1,000 ‘જનરક્ષક’ વાહનો ઇમરજન્સી સમયે ઝડપી પ્રતિસાદ અને જનસુરક્ષા માટે તૈનાત રહેશે. August 25, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ટોરોન્ટો ખાતે વસતા ગુજરાતી સમુદાય સાથે સંવાદ કરી ગુજરાતના વિકાસ, રોકાણની તકો અને વૈશ્વિક સ્તરે ગુજરાતની નવી ઊંચાઈઓ અંગે ચર્ચા કરી. જય જય ગરવી ગુજરાત! August 24, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel નું કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પર ગુજરાતી સમુદાય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. માનનીય મુખ્યમંત્રીશ્રી કેનેડામાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 અંતર્ગત વિવિધ મહત્વપૂર્ણ બેઠકોમાં ભાગ લઈ ગુજરાતના વિકાસ અને વૈશ્વિક રોકાણની નવી તકોને વધુ વેગ આપશે August 24, 2026 જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! અમેરિકાના ન્યુજર્સીમાં વસતા ગુજરાતી સમુદાય દ્વારા ‘ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂજર્સી’ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel નું હાર્દિક અભિવાદન કરવામાં આવ્યું. August 23, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમેરિકાના ન્યુજર્સી ખાતે યોજાયેલી Young CEO Meet દરમિયાન ઉદ્યોગસાહસિકો, CEO, ટેક્નોલોજી નિષ્ણાતો અને બિઝનેસ લીડર્સ સાથે સંવાદ સાધ્યો. August 23, 2026 અમેરિકા સ્થિત BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા અને હરિભક્તો સાથે આત્મીય સંવાદ કર્યો. August 21, 2026 સશક્ત કાર્યકર્તા, મજબૂત સંગઠન! પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ભુજ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત યોજાયેલા કચ્છ જિલ્લા પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહી જિલ્લા હોદ્દેદારો સાથે સંવાદ કર્યો અને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું. August 18, 2026 સંગઠન શક્તિથી રાષ્ટ્રસેવાનો સંકલ્પ! પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત આજે કર્ણાવતી મહાનગરનો પ્રશિક્ષણ વર્ગ પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ સૌ કાર્યકર્તાઓને સંગઠનના વિચારો, કાર્યપદ્ધતિ અને રાષ્ટ્રસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપ્યું August 18, 2026 « Previous 1 … 10 11 12 13 14 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel