Form C7 of General Elections - Loksabha Form C7 of all contesting candidates of General Elections - Loksabha 2024 Constituency No. Constituency Name Candidate Name Download 06 GANDHINAGAR SHAH AMITBHAI ANILCHANDRA Download 13 JUNAGADH CHUDASAMA RAJESHBHAI NARANBHAI Download 21 CHHOTA UDAIPUR (ST) JASHUBHAI BHILUBHAI RATHWA Download Manogat મનોગત અંક ૧૧ પ્રસિદ્ધ તારીખ ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ 10 September 2026 મનોગત અંક ૧૦ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ 25 August 2026 Photo Gallery आज भारत साल 2047 तक विकसित होने के संकल्प के साथ चल रहा है। – प्रधानमंत्री श्री Narendra Modi जी #SevaSankalpAbhiyan अगर भारतीय दुनिया की सबसे बड़ी कंपनियों को चला सकते हैं, तो भारत की कंपनियां भी पूरी दुनिया का नेतृत्व कर सकती हैं, यह पूरी तरह संभव है। – प्रधानमंत्री श्री Narendra Modi जी अब भारत चिप से शिप तक, निर्माण की एक नई गाथा लिख रहा है। – प्रधानमंत्री श्री Narendra Modi जी जब मैं खेलों की बात करता हूं, तो यह सिर्फ पदक जीतने तक सीमित नहीं है; यह विकसित भारत के निर्माण में, भारत की खेलशक्ति और युवाशक्ति को एक साथ जोड़ने का अभियान है। – प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी आज भारत ने दृढ़ संकल्प के साथ एक बहुत बड़ा सपना देखा है। वो सपना है – जब आज़ादी के 100 साल होंगे, यानि 2047 तक हम विकसित भारत बनाकर रहेंगे। – प्रधानमंत्री श्री Narendra Modi जी वंदे मातरम्, ये शब्द एक मंत्र है, एक ऊर्जा है, एक स्वप्न है, एक संकल्प है। वंदे मातरम्, ये एक शब्द मां भारती की साधना है, मां भारती की आराधना है। – प्रधानमंत्री श्री Narendra Modi जी हमें खुद पर विश्वास करना चाहिए और आत्मनिर्भर भारत के निर्माण में गर्व महसूस करना चाहिए। – प्रधानमंत्री श्री Narendra Modi जी यही है नए भारत का आत्मविश्वास, यही है विकसित भारत का संकल्प🇮🇳 स्वदेशी निर्माण, डिजिटल क्रांति और नवाचार के दम पर भारत ने दुनिया को अपनी सामर्थ्य दिखाई है। भाषा शब्दों से, शब्द भाव से और संस्कृति भाषा से निर्मित होती है; भारत के सांस्कृतिक पुनरुत्थान के लिए इस यात्रा को जाने बिना सांस्कृतिक पुनरुद्धार अधूरा है। – केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री Amit Shah जी भाजपा के लिए भारत और भारतीयता के भाव से बड़ा और कुछ भी नहीं है। हमारे लिए भारत सब कुछ है। भारतीयता सब कुछ है। – प्रधानमंत्री श्री Narendra Modi जी Press Release ‘સેવા મારું યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લા તથા મહાનગરમાં ભાજપા સંગઠન દ્વારા વિવિધ સેવાકીય અને જનહિતલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ‘એક પેડ મા કે નામ’ હેઠળ વૃક્ષારોપણ, ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન, આરોગ્ય તપાસ શિબિર તથા આંખ તપાસ કેમ્પ, સશસ્ત્ર દળોના સૈનિકો તથા તેમના પરિવારોના સન્માન કાર્યક્રમો, પ્લાસ્ટિક મુક્તિ અંગે જનજાગૃતિ અભિયાન, આદિવાસી છાત્રાલયોમાં સેવા પ્રવૃત્તિઓ તેમજ દિવ્યાંગજનો માટે સહાયરૂપ સેવાકીય પ્રવૃત્તિઓ પૈકીના વિવિધ કાર્યક્રમો કાર્યકર્તાઓ તેમજ સમાજના વિવિધ વર્ગોની ભાગીદારી સાથે યોજવામાં આવશે. September 25, 2026 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ તથા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ દેશભરમાં જળ વ્યવસ્થાપન અને જળ સુરક્ષાના ક્ષેત્રે સતત ઐતિહાસિક અને દૂરંદેશી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ જ દિશામાં આગળ વધતાં, ગુજરાતની બહુપ્રતીક્ષિત અને મહત્ત્વાકાંક્ષી ‘કલ્પસર પરિયોજના’ને સાકાર કરવાની દિશામાં એક નક્કર અને મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. September 25, 2026 અમદાવાદ જિલ્લાના કાસીન્દ્રા ખાતે શ્રી વિશ્વકર્માએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એકાત્મ માનવદર્શન અને અંત્યોદયના વિચારના પ્રણેતા તથા ભાજપા કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના વિચારો અને અંત્યોદયના સંકલ્પને જનજન સુધી પહોંચાડવા અંગે તેમણે ઉપસ્થિત કાર્યકર્તાઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. આ સાથે ભગવાન શ્રી વિશ્વકર્માજીના મંદિરે દર્શન અને પૂજન કરી તેમણે સૌ નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. September 25, 2026 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા અને સમર્પણના અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર ગુજરાતમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ જનહિતના કાર્યક્રમો સાથે સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ સેવાયજ્ઞ અંતર્ગત તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવારના રોજ ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં વિવિધ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે. September 22, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ના માર્ગદર્શન હેઠળ પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી માનસિંહ પરમાર દ્વારા પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી. નવનિયુક્ત પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. September 22, 2026 Recent Video Social Stream Tweets by BJP4India
Tweets by BJP4India