Press Release

‘સેવા મારું યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લા તથા મહાનગરમાં ભાજપા સંગઠન દ્વારા વિવિધ સેવાકીય અને જનહિતલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ‘એક પેડ મા કે નામ’ હેઠળ વૃક્ષારોપણ, ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન, આરોગ્ય તપાસ શિબિર તથા આંખ તપાસ કેમ્પ, સશસ્ત્ર દળોના સૈનિકો તથા તેમના પરિવારોના સન્માન કાર્યક્રમો, પ્લાસ્ટિક મુક્તિ અંગે જનજાગૃતિ અભિયાન, આદિવાસી છાત્રાલયોમાં સેવા પ્રવૃત્તિઓ તેમજ દિવ્યાંગજનો માટે સહાયરૂપ સેવાકીય પ્રવૃત્તિઓ પૈકીના વિવિધ કાર્યક્રમો કાર્યકર્તાઓ તેમજ સમાજના વિવિધ વર્ગોની ભાગીદારી સાથે યોજવામાં આવશે.

September 25, 2026

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ તેમના અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા હેઠળ દેશની આઝાદીના અમૃત વર્ષ ૨૦૨૨ થી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર, ગૌરવ અને આત્મીયતા મજબૂત કરતું અભિયાન છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ આજે દેશ રાષ્ટ્રપ્રથમના સંકલ્પ સાથે વિકસિત ભારતના નિર્માણની પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યો છે. આ આ વર્ષે પણ દેશની ૧૪૦ કરોડ જનતા ઉમંગ અને ઉત્સાહ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા જઈ રહી છે. હર ઘર તિરંગા અને રાજ્યના તમામ જિલ્લા-મહાનગરોમાં મંડલ સ્તરે યોજાનાર તિરંગા યાત્રા ‘હું ભારતીય છું‘ તેવું સ્વાભિમાન પ્રગટ કરવાનો કાર્યક્રમ છે.

August 04, 2026
    Member_par

    BJP Membership

    Small-line

    Become A Party
    Member

    mag

    Manogat

    Small-line
    leaders

    Leader

    Small-line

    Social

    Social Stream

    Small-line