Form C7 of Assembly Candidates - By-Elections Form C7 of all contesting candidates of Assembly By-Elections Assembly No. Assembly Name Candidate Name Download 26 VIJAPUR CHATURSINH JAVANJI CHAVDA (C. J. CHAVDA) Download 83 PORBANDAR ARJUNBHAI DEVABHAI MODHVADIA Download Manogat મનોગત અંક ૧૩ પ્રસિદ્ધ તારીખ ૧૦ ઓકટોબર ૨૦૨૬ 12 October 2026 મનોગત અંક ૧૧ પ્રસિદ્ધ તારીખ ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ 10 September 2026 Photo Gallery મિસાઈલ મેન તરીકે જાણીતા મહાન વૈજ્ઞાનિક, દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની જન્મજયંતીએ કોટિ-કોટિ નમન ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અંબાજી ગબ્બર ખાતે માં અંબાના મંદિરે દર્શન કરી સૌની સુખાકારી અને સમૃદ્ધિ માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી. સૌનો સાથ, સૌનો વિકાસ कर्मयोगी प्रधानसेवक રાષ્ટ્રસેવામાં સમર્પિત 25 વર્ષ, સમાજસેવામાં સમર્પિત 25 વર્ષ, જનસેવામાં સમર્પિત 25 વર્ષ, માતૃભૂમિની સેવામાં સમર્પિત 25 વર્ષ… માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 25 વર્ષના અવિરત સેવાકાળને કોટિ-કોટિ નમન. #25YearsOfSeva गरीब और वंचित के उत्थान का संकल्प… सबका साथ, सबका विकास का मंत्र… सेवा की ये भावना… आज ये सरकार की नीति भी है और निष्ठा भी है। – प्रधानमंत्री श्री Narendra Modi जी #SevaSankapAbhiyaan जब शासन के मूल में सेवा का भाव हो, तो हर नीति के केंद्र में नागरिक देवो भवः का संकल्प होता है। – प्रधानमंत्री श्री Narendra Modi जी #SevaSankalpAbhiyan आज भारत साल 2047 तक विकसित होने के संकल्प के साथ चल रहा है। – प्रधानमंत्री श्री Narendra Modi जी #SevaSankalpAbhiyan अगर भारतीय दुनिया की सबसे बड़ी कंपनियों को चला सकते हैं, तो भारत की कंपनियां भी पूरी दुनिया का नेतृत्व कर सकती हैं, यह पूरी तरह संभव है। – प्रधानमंत्री श्री Narendra Modi जी अब भारत चिप से शिप तक, निर्माण की एक नई गाथा लिख रहा है। – प्रधानमंत्री श्री Narendra Modi जी Press Release ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા ભાજપા પ્રદેશ પ્રભારી શ્રીમતી ગોમતી સાઈજીની વિશેષ ઉપસ્થિતિમાં આજે અંબાજી ખાતે પ્રદેશ મહિલા મોરચાની બૃહદ્ પ્રદેશ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભાજપા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા શ્રીમતી અંજુબેન વેકરિયા, કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, રાજ્ય સરકારના મહિલા મંત્રીશ્રીઓ, મહિલા ધારાસભ્યો, મહિલા મોરચાના પદાધિકારીઓ અને અપેક્ષિત કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. October 16, 2026 કેવડિયા ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સહ પ્રભારી શ્રીમતી ગોમતી સાઈજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ભાજપા આદિજાતિ મોરચાની પ્રદેશ કારોબારી બેઠક યોજાઇ હતી. બેઠકમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જાહેરજીવનનાં 25 વર્ષ દરમિયાન આદિવાસી સમાજના ઉત્થાન અને વિકાસ માટે થયેલી કામગીરી બદલ અભિનંદન પાઠવતો પ્રસ્તાવ રાજ્ય સરકારના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જે સર્વાનુમતે પસાર થયો હતો. October 15, 2026 કોંગ્રેસના સાંસદ અગોમચા બિમોલ અકોઇઝમ દ્વારા JNUમાં વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી અને શારીરિક શોષણના ગંભીર મુદ્દે કોંગ્રેસના નેતાઓની ચુપકીદી સામે આક્રોશ વ્યક્ત કરવા આજે અમદાવાદના પાલડી સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ સામે ભાજપા મહિલા મોરચા દ્વારા ધરણાં-પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. October 12, 2026 ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રની ગાંધીનગર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ઘોષણા કરવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રીશ્રી અજયભાઇ બ્રહ્મભટ્ટ, પ્રદેશ મંત્રી શ્રી નીરવભાઈ અમીન, મહાનગરના પ્રમુખશ્રી આશિષભાઇ દવે, સાંસદશ્રી રાજશેભાઇ શુકલા, પ્રદેશના મુખ્ય પ્રવકતાશ્રી ડો.અનિલભાઇ પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ તથા મેયરશ્રી મીરાબેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. October 8, 2026 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અમદાવાદના વસ્ત્રાલ સ્થિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ‘MODI@25’ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની જનસેવા, સુશાસન અને રાષ્ટ્રસમર્પણની પ્રેરણાદાયી યાત્રાને પ્રદર્શનીના માધ્યમથી નિહાળી હતી. October 8, 2026 Recent Video Social Stream Tweets by BJP4India
Tweets by BJP4India