કોંગ્રેસના સાંસદ અગોમચા બિમોલ અકોઇઝમ દ્વારા JNUમાં વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી અને શારીરિક શોષણના ગંભીર મુદ્દે કોંગ્રેસના નેતાઓની ચુપકીદી સામે આક્રોશ વ્યક્ત કરવા આજે અમદાવાદના પાલડી સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ સામે ભાજપા મહિલા મોરચા દ્વારા ધરણાં-પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
Tweets by BJP4India
[youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default]
Visit our channel