Make a Donation Online Membership Online Membership Photo Story View all નવરાત્રિના પાવન પર્વે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીએ ગાંધીનગરના કોલવડામાં નવરાત્રિ યુવક મંડળ દ્વારા આયોજિત રાસ-ગરબાના કાર્યક્રમમાં સહભાગી થયા. October 16, 2026 Share Tweet નવરાત્રિના પાવન પર્વે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટી ખાતે આયોજિત દુર્ગા પૂજામાં સહભાગી થઈ મા દુર્ગાની પૂજા-અર્ચના કરી અને સૌના સુખ, સમૃદ્ધિ તથા કલ્યાણ માટે પ્રાર્થના કરી. જય મા દુર્ગા October 16, 2026 Share Tweet નવરાત્રિના પાવન પર્વે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ અમદાવાદના વિવિધ સ્થળોએ આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહી ઉત્સવની ભક્તિમય ઉજવણીમાં સહભાગી થયા. October 16, 2026 Share Tweet નવરાત્રિના પાવન અવસરે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીએ માણસાના બહુચર માતાજીના મંદિરે આરતી ઉતારી સૌના સુખ, આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી. જય મા બહુચર🙏 October 16, 2026 Share Tweet Useful Links President Message Upcoming Events Become a Vikash Volunteer BJP MP list BJP MLA list Council Of Ministers Videos View all Share Tweet Share Tweet Share Tweet Share Tweet Press Release ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા ભાજપા પ્રદેશ પ્રભારી શ્રીમતી ગોમતી સાઈજીની વિશેષ ઉપસ્થિતિમાં આજે અંબાજી ખાતે પ્રદેશ મહિલા મોરચાની બૃહદ્ પ્રદેશ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભાજપા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા શ્રીમતી અંજુબેન વેકરિયા, કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, રાજ્ય સરકારના મહિલા મંત્રીશ્રીઓ, મહિલા ધારાસભ્યો, મહિલા મોરચાના પદાધિકારીઓ અને અપેક્ષિત કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. Oct 15, 2026 Share Tweet કેવડિયા ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સહ પ્રભારી શ્રીમતી ગોમતી સાઈજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ભાજપા આદિજાતિ મોરચાની પ્રદેશ કારોબારી બેઠક યોજાઇ હતી. બેઠકમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જાહેરજીવનનાં 25 વર્ષ દરમિયાન આદિવાસી સમાજના ઉત્થાન અને વિકાસ માટે થયેલી કામગીરી બદલ અભિનંદન પાઠવતો પ્રસ્તાવ રાજ્ય સરકારના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જે સર્વાનુમતે પસાર થયો હતો. Oct 14, 2026 Share Tweet કોંગ્રેસના સાંસદ અગોમચા બિમોલ અકોઇઝમ દ્વારા JNUમાં વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી અને શારીરિક શોષણના ગંભીર મુદ્દે કોંગ્રેસના નેતાઓની ચુપકીદી સામે આક્રોશ વ્યક્ત કરવા આજે અમદાવાદના પાલડી સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ સામે ભાજપા મહિલા મોરચા દ્વારા ધરણાં-પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. Oct 10, 2026 Share Tweet Seva Yagn સેવા યજ્ઞ – 04-06-2021 Jun 04, 2021 Share Tweet View All Leaders Events માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ના ગુજરાતમાં આયોજિત વિવિધ કાર્યક્રમો 🗓️ 16 ઓક્ટોબર, 2026 – શુક્રવાર October 16, 2026 President Message Manogat મનોગત અંક ૧૩ પ્રસિદ્ધ તારીખ ૧૦ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 12, 2026 Read More... Social Stream Tweets by BJP4Gujarat Oops, something went wrong.Visit our channel