Photo Story કોંગ્રેસની અરાજકતા સામે વડોદારાનો બુલંદ અવાજ! ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ Dr. Hemang Joshi , પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરમાં ઉમટેલો આ જનસાગર કોંગ્રેસની અરાજકતાની રાજનીતિ સામે જનશક્તિનો બુલંદ સંદેશ છે. જનતાને ગુમરાહ કરવાના કોંગ્રેસના પ્રયાસો નહીં ચાલે, લોકતંત્રની તાકાત જ સર્વોપરિ છે! લોકતંત્ર જીતશે, અરાજકતા હારશે! #SaveDemocracyRemoveAnarchy October 28, 2026 કોંગ્રેસની અરાજકતાવાદી રાજનીતિ અને જનાદેશ પર સવાલો સામે રાજકોટની ધરતી પર ઉમટેલો જનસમર્થનનો મહાસાગર લોકશાહીમાં જનતાની અતૂટ શ્રદ્ધાનો પુરાવો છે. ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અંતર્ગત યોજાયેલી પદયાત્રામાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal અને પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જી, સહ પ્રભારી શ્રી અજય મહાવરજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિત રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. #SaveDemocracyRemoveAnarchy October 27, 2026 કર્ણાવતી મહાનગરનો સંકલ્પ લોકતંત્રના સન્માન અને રાષ્ટ્રહિત માટે! જનાદેશનું સન્માન અને લોકશાહીની ગરિમાની જાળવણી માટે કર્ણાવતી મહાનગરમાં ઉમટેલો જનસમૂહ લોકતંત્ર પ્રત્યેની જનતાની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. ગુજરાત અને દેશની જનતા મોદીજીના મજબૂત નેતૃત્વ સાથે અડીખમ ઊભી છે, કોંગ્રેસની અરાજક માનસિકતા અને દેશને ગુમરાહ કરવાના તમામ પ્રયાસો ક્યારેય સફળ નહીં થાય..! માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી J.P.Nadda જી અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ પદયાત્રાએ લોકતંત્રની રક્ષા અને રાષ્ટ્રહિત માટેના સંકલ્પને વધુ દૃઢ બનાવ્યો. #SaveDemocracyRemoveAnarchy October 27, 2026 ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતી નિમિત્તે આયોજિત ‘જનજાતિ ગૌરવ સપ્તાહ 2026’ અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ગીતાબેન રાઠવા, પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ શ્રી ગણપતસિંહ વસાવા, કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સહિત પ્રદેશ પદાધિકારીઓ અને મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં. October 26, 2026 કોંગ્રેસની રાજનીતિનું પ્રતિબિંબ: અપશબ્દો અને અભદ્ર ટિપ્પણીઓ..! માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના સ્વર્ગસ્થ પિતાશ્રી અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આજે ગાંધીનગર મહાનગર ખાતે ભાજપના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી કોંગ્રેસ પાસે જાહેર માફીની માંગ કરી October 26, 2026 પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સહ પ્રભારી શ્રી અજયભાઈ મહાવરજી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી માનસિંહ પરમાર સહિત મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં. October 26, 2026 પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ યુવા મોરચાની બેઠક યોજાઈ. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત વડનગરથી વારાણસી સેવા યાત્રામાં સહભાગી થયેલા સેવા યાત્રીઓ સાથે આ બેઠકમાં યાત્રાના અનુભવો અંગે ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ શ્રી નરેશભાઈ દેસાઈ સહિત યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. October 26, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં આજે મોરબી ખાતે સૌરાષ્ટ્ર ઝોનના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની બેઠક યોજાઈ. October 25, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં સુરત મહાનગર ખાતે દક્ષિણ ઝોનના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil , કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ તથા દક્ષિણ ઝોનના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. October 25, 2026 સુરતનો એક જ બુલંદ અવાજ – લોકતંત્ર જીતશે, અરાજકતા હારશે! પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil ની વિશેષ ઉપસ્થિતિમાં સુરતમાં ઉમટેલો આ જનસેલાબ કોંગ્રેસની અરાજકતાની રાજનીતિ સામે જનશક્તિનો બુલંદ સંદેશ છે. જનતાને ગુમરાહ કરવાના પ્રયાસો નહીં, લોકતંત્રની તાકાત જ સર્વોપરિ છે! #SaveDemocracyRemoveAnarchy October 25, 2026 1 2 3 … 57 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel