Media Coverage પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ તથા ધી ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા અમદાવાદના વિરાટનગર ખાતે આયોજિત નોટબુક વિતરણ અને ગરબા સ્પર્ધા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે તેમણે બાળકો સાથે આત્મીય સંવાદ કરી નોટબુક વિતરણ કર્યું હતું તથા શહેર કક્ષાની ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. October 16, 2026 ગુજરાત પ્રદેશ ભાજપા ——- નવરાત્રિના પાવન પર્વના પાંચમાં નોરતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદના નિકોલ ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવ ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ માં જગદંબાના ચરણોમાં શીશ ઝુકાવી સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ નિકોલ ખાતે લેઉવા પટેલ યુવા સંગઠન દ્વારા આયોજિત ગરબા મહોત્સવની મુલાકાત કરી હતી. October 16, 2026 ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો તા. ૧૫ ઓકટોબર ૨૦૨૬, ગુરુવારનો પ્રવાસ કાર્યક્રમ October 15, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal દ્વારા ડૉ. નરેશભાઈ દેસાઈની યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ડૉ. નરેશભાઈ દેસાઈને નવી જવાબદારી માટે ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. October 15, 2026 ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અંબાજી ગબ્બર ખાતે માં અંબાના મંદિરે દર્શન કરી સૌની સુખાકારી અને સમૃદ્ધિ માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી. October 15, 2026 ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા ભાજપા પ્રદેશ પ્રભારી શ્રીમતી ગોમતી સાઈજીની વિશેષ ઉપસ્થિતિમાં આજે અંબાજી ખાતે પ્રદેશ મહિલા મોરચાની બૃહદ્ પ્રદેશ બેઠક યોજાઇ. આ બેઠકમાં ભાજપા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા શ્રીમતી અંજુબેન વેકરિયા, કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, રાજ્ય સરકારના મહિલા મંત્રીશ્રીઓ, મહિલા ધારાસભ્યો, મહિલા મોરચાના પદાધિકારીઓ અને અપેક્ષિત કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યાં. October 15, 2026 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રમોશન માટે દિલ્હીમાં અગ્રગણ્ય ઉદ્યોગકારો-સંગઠનો સાથે ફળદાયી સંવાદ-બેઠક September 11, 2025 દેશના સામાન્ય નાગરિકોના હિતમાં અનેકવિધ ચીજ-વસ્તુ અને સેવા પરના વેરાના દરમાં ધરખમ ઘટાડો કરાવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ September 3, 2025 ભારતીય થલસેનાના ૧૨ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડીંગ ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે September 3, 2025 SWAGAT Online Program: Strengthening the Bridge Between Citizens and Governance in Gujarat September 2, 2025 1 2 3 … 12 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૩ પ્રસિદ્ધ તારીખ ૧૦ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 12, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel