Photo Story देखिए, कैसे मोदी सरकार का एक फैसला कंगाल पाकिस्तान को और कंगाल बना रहा है… आतंकियों को पनाह देने वाले पाकिस्तान को #OperationSindoor के साथ एक और बड़ी सजा मिली है! June 19, 2025 ક્રોએશિયા પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું ઝાગ્રેબ ખાતે ભારતીય સમુદાય દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. June 19, 2025 ક્રોએશિયાની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા આપણા નરેન્દ્રભાઈ ક્રોએશિયાના ઝાગ્રેબ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi નું ક્રોએશિયાના પ્રધાનમંત્રી શ્રીમાન આન્દ્રેજ પ્લેન્કોવિક દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. June 19, 2025 કેનેડામાં આયોજિત G7 સમિટની વિશેષ ક્ષણો June 19, 2025 કડીની સીટ ભાજપની જ સીટ છે… #bjpgujarat June 10, 2025 કડી છે મક્કમ, ભાજપ સાથે અડીખમ કડી વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર શ્રી રાજેન્દ્રકુમાર ચાવડાના જનસમર્થનમાં આયોજિત કાર્યકર્તા સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil એ કડીમાં ફરી કમળ ખીલવવા આહ્વાન કર્યું. આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને નગરજનોએ કડીમાં રેકોર્ડ મતોથી ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવવા સંકલ્પ લીધો. June 10, 2025 ભાજપની જીત, વિસાવદરનું હિત વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલના જનસમર્થનમાં આજે ભેસાણ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની અધ્યક્ષતામાં અને કાર્યકર્તાઓની વિશાળ સંખ્યામાં કાર્યકર્તા સંમેલન યોજાયું. June 9, 2025 ભાજપ સાથે વિસાવદર વિકાસ સાથે વિસાવદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની વિશેષ ઉપસ્થિતિમાં સુરત ખાતે વસતા વિસાવદર વિધાનસભાના નાગરિકોનો સ્નેહમિલન સમારોહ યોજાયો. આ સ્નેહમિલન સમારોહમાં નાગરિકોએ ભાજપના ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલને જંગી મતોથી વિજયી બનાવી વિસાવદરમાં કમળ ખીલવવા સંકલ્પ લીધો. June 8, 2025 ડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રચંડ જનસમર્થન સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાએ ઉમેદવારી પત્રક ભર્યું. June 2, 2025 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી કિરીટભાઈ પટેલે પ્રચંડ જનસમર્થન સાથે ઉમેદવારી પત્રક ભર્યું. June 2, 2025 « Previous 1 … 55 56 57 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] लौह पुरुष को नमन 🙏 #RashtriyaEktaDiwas2026उत्तर प्रदेश में भाजपा सरकार अंगद के पैर की तरह अडिग है... #amitshah #yogiadityanathLIVE: PM Shri Narendra Modi visits Rain Forest by Vista Dome Bus in Ekta Nagar, GujaratLIVE: PM Modi lays foundation stone, inaugurates various projects in Ekta Nagar, GujaratVisit our channel