Photo Story योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय। सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते॥ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશાખાપટ્ટનમ ખાતે સામૂહિક યોગાભ્યાસ કર્યો તથા વિશ્વ શાંતિ માટે યોગને એક જનઆંદોલન બનાવવા આહ્વાન કર્યું. #InternationalYogaDay #IYD2025 June 21, 2025 June 21, 2025 “आइए, हम सब मिलकर योग को एक जन आंदोलन बनाएं।” #InternationalYogaDay #IYD2025 June 21, 2025 आइए, हम सब मिलकर योग को एक जन आंदोलन बनाएं। एक ऐसा आंदोलन, जो विश्व को शांति, स्वास्थ्य और समरसता की ओर ले जाए। जहां हर व्यक्ति दिन की शुरुआत योग से करे और जीवन में संतुलन पाए। जहां हर समाज योग से जुड़े और तनाव से मुक्त हो। जहां योग मानवता को एक सूत्र में पिरोने का माध्यम बने। और जहां Yoga For One Earth, One Health एक वैश्विक संकल्प बन जाए। – प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी #InternationalYogaDay #IYD2025 June 21, 2025 विजयभाई ने कभी अपना कार्यकर्तापन नहीं खोया। जिम्मेवारी बड़ी थी, छोटी थी, उनका कार्यकर्तापन हमेशा सजीव रहा। और स्वभाव ऐसा की वो पहले ही वाक्य से कार्यकर्ता से कनेक्ट हो जाते। मैं महसूस करता हूं कि सही मायने में उन्होंने कार्यकर्तापन को जिया है। – राष्ट्रीय अध्यक्ष श्री जगत प्रकाश नड्डा जी June 20, 2025 रुपानी जी ने भाजपा प्रदेश अध्यक्ष के रूप में, एक मुख्यमंत्री के रूप में जो काम किया, निश्चित रूप से हम सभी को उनसे ये प्रेरणा लेनी चाहिए की छोटा सा कार्यकर्ता कितने अपने कर्म से अपने विचार से अपने संघर्ष से जो उन्हों ने काम किया वो आज गुजराती ही नहीं पुरे देश के लिए बहुत बड़ी क्षति है। – राजस्थान मुख्यमंत्री श्री भजनलाल शर्मा जी June 20, 2025 પ્લેનમાં વિજયભાઈ હોવાની ખરાઈ થઇ ત્યારે હ્ર્દય ધબકારો ચુકી જાય તેવો આંચકો લાગ્યો. વિજયભાઈએ દરેક ભૂમિકામાં એમને જે સંબંધો વધાર્યા અને પોતે પોતાની સક્ષમતા પુરવાર કરી એના જ કારણે એમની અંતિમયાત્રામાં આખું રાજકોટ અને ત્યારપછી અનેક પ્રાર્થના સભાઓમાં લોકો ઉમટી પડ્યા છે તે એ જ બતાવે છે કે વિજયભાઈએ ખૂબ જ પ્રેમ આપ્યો છે અને ખૂબ જ પ્રેમ પામ્યા છે. – કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ June 20, 2025 વિજયભાઈએ પોતાને સોંપેલી દરેક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. વિજયભાઈએ કાર્યકાળમાં પક્ષને નવી દિશા આપવાનું કામ કર્યું. સ્વ. વિજયભાઈ રૂપાણીએ રાજકારણ અને સામાજિક ક્ષેત્રના દરેક તબક્કે લોકસેવાને હંમેશા પ્રાધાન્ય આપ્યું હતું. – મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ June 20, 2025 मुझे ऐसा लगा कि मैं अपनी मां को देख रहा हूं!” घर हो या बाहर… परिवार की तरह अपने नागरिकों के लिए हर संकट में साथ खड़ी रहती है मोदी सरकार! #OperationSindhu June 20, 2025 માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ક્રોએશિયાની મુલાકાત લઈ પ્રધાનમંત્રી શ્રીમાન આન્દ્રેજ પ્લેન્કોવિક સાથે વિવિધ મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચા કરી. આ મુલાકાતથી આપણા નરેન્દ્રભાઈ ક્રોએશિયાની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા. June 20, 2025 « Previous 1 … 54 55 56 57 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel