योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय। सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते॥ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશાખાપટ્ટનમ ખાતે સામૂહિક યોગાભ્યાસ કર્યો તથા વિશ્વ શાંતિ માટે યોગને એક જનઆંદોલન બનાવવા આહ્વાન કર્યું. #InternationalYogaDay #IYD2025












