Photo Story અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પ્રસંગે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સહ પરિવાર ઉપસ્થિત રહ્યા. જય જગન્નાથ 🙏 June 27, 2025 લોકતંત્રનો સૌથી ભયાનક કાળ – કટોકટી કોંગ્રેસ સરકારે સત્તાના મોહમાં આવીને 25 જૂન, 1975ના રોજ દેશમાં કટોકટી લગાવી હતી. આજે 50 વર્ષ બાદ પણ આ કટોકટીની નિર્દયતા ભૂલાતી નથી. આજે કર્ણાવતી મહાનગર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી Mansukh Mandaviya ની વિશેષ ઉપસ્થિતિમાં #SamvidhanHatyaDiwas પર વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મનસુખભાઈએ કટોકટીના પ્રભાવો પર સંબોધન કર્યું. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, શ્રી હસમુખભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. June 26, 2025 કોંગ્રેસ સરકારે 25 જૂન, 1975ના રોજ દેશમાં કટોકટી લાદીને લોકશાહી અને બંધારણની નિર્મમ હત્યા કરી. આ કપરાં સમયમાં બંધારણની રક્ષા કરનાર નાયકોને યાદ રાખવા તથા આજની પેઢી તાનાશાહીને ન ભૂલે તે માટે મોદી સરકારે 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ જાહેર કર્યો છે. સંવિધાન હત્યા દિવસ સંદર્ભે કેન્દ્રીય મંત્રી શ્રી Mansukh Mandaviya ની વિશેષ ઉપસ્થિતિમાં આજે કર્ણાવતી મહાનગર ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મોક પાર્લામેન્ટ યોજાઈ. આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. #SamvidhanHatyaDiwas June 26, 2025 41 साल बाद एक नया इतिहास 🇮🇳🚀 भारतीय अंतरिक्ष यात्री शुभांशु शुक्ला ने अंतरराष्ट्रीय अंतरिक्ष स्टेशन के लिए भरी उड़ान। #AxiomMission4 #Ax4 June 25, 2025 कांग्रेस का सरेंडर वाला इतिहास… June 24, 2025 માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે વારાણસી ખાતે કાશીના કોટવાલ બાબા કાળભૈરવના દર્શન કર્યા અને પૂજા-અર્ચના કરી. June 23, 2025 ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક તથા જનસંઘના સંસ્થાપક અને આપણા પથ પ્રદર્શક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર કોટિ-કોટિ નમન June 23, 2025 એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ… 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે અમદાવાદ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીએ નગરજનો સાથે યોગાભ્યાસ કર્યો. #InternationalYogaDay #IYD2025 June 21, 2025 योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैदिकेन। योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोस्मि॥ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રાચીન ભૂમિ વડનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીએ સામૂહિક યોગાભ્યાસ કર્યો. આ યોગાભ્યાસ દરમ્યાન ભુજંગાસનમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થપાયો અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ સ્વીકાર કર્યું. #InternationalYogaDay #IYD2025 June 21, 2025 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જીએ વડોદરા ખાતે સામૂહિક યોગાભ્યાસ કર્યો. આવો, આપણે સૌ યોગને આપણા જીવનનો ભાગ બનાવી એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરીએ. #InternationalYogaDay #IYD2025 June 21, 2025 « Previous 1 … 53 54 55 56 57 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel