Photo Story આપણા નરેન્દ્રભાઈએ ફરી એકવાર 140 કરોડ ભારતીયોનું માન વધાર્યું વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને ઘાનાના સર્વોચ્ય સન્માન ‘The Officer of the Order of the Star of Ghana’ થી સન્માનિત કરવામાં આવ્યા. July 3, 2025 મોદી-મોદીના નારાથી ગૂંજ્યું અક્રા… આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું ઘાનાના અક્રા ખાતે ભારતીય સમુદાય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. July 2, 2025 Hearty congratulations and best wishes to Ladakh BJP’s new state president Mr. Tashi Gyalson Khachu. BJP Ladakh July 2, 2025 ઘાનાના અક્રા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. માનનીય પ્રધાનમંત્રીશ્રી ઘાના ખાતે વિવિધ મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચા કરશે તથા ઘાનાની સંસદને સંબોધિત કરશે. July 2, 2025 भारतीय जनता पार्टी, केरल के अध्यक्ष पद पर निर्वाचित होने पर श्री राजीव चंद्रशेखर जी को हार्दिक बधाई एवं शुभकामनाएं। BJP Keralam July 2, 2025 આરોગ્યલક્ષી સેવાઓનું એક જ સ્થળેથી યોગ્ય મોનિટરીંગ અને સમીક્ષા થાય તેમજ સ્વાસ્થ્યને લગતી યોજનાઓ 100% લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ગુજરાતની ભાજપ સરકાર મક્કમ અને પ્રતિબદ્ધ છે. આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું. આ કેન્દ્રમાં આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા નીચે પ્રમાણેની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. 📂 ઈન્ટિગ્રેટેડ ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ ☎ કોલ-સેન્ટર આધારિત વ્યવસ્થા 📞 હેલ્પલાઇન નંબર 104 (સલાહ-સૂચન કે પરામર્શ માટે) 👨⚕ આયુષ્માન ભારતની સેવાઓ માટે PMJAY હેલ્પ લાઈનhttps://www.youtube.com/watch?v=idE0_b6_FWI&t=21s July 2, 2025 श्री हेमंत खंडेलवाल जी को मध्य प्रदेश भाजपा का प्रदेश अध्यक्ष बनाए जाने पर हार्दिक शुभकामनाएं एवं अभिनंदन। BJP Madhya Pradesh July 2, 2025 માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ પાંચ દેશોના પ્રવાસ માટે નવી દિલ્લી ખાતેથી પ્રસ્થાન કર્યું. આ પ્રવાસમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો (T&T), આર્જેન્ટીના, બ્રાઝિલ અને નામીબિયાની મુલાકાત લેશે. July 2, 2025 भारतीय जनता पार्टी, महाराष्ट्र के नए प्रदेश अध्यक्ष के रूप में निर्वाचित होने पर श्री रविंद्र चव्हाण जी को हार्दिक बधाई और शुभकामनाएं। BJP Maharashtra July 1, 2025 भारतीय जनता पार्टी, मिजोरम के नए प्रदेश अध्यक्ष डॉ. के. बेइचुआ को हार्दिक बधाई और शुभकामनाएं। BJP Mizoram July 1, 2025 « Previous 1 … 51 52 53 54 55 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel