Photo Story આજે ‘વિશ્વ સિંહ દિવસ’ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટીંબડી ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel તથા કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજીની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ વિભાગના ₹179 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને દર્શાવતા ‘Lion Estimation Report’ પુસ્તકનું વિમોચન પણ કરાયું. #WorldLionDay2025 August 10, 2025 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓના નિયામકશ્રીઓની સંયુક્ત પરિષદ સંપન્ન થઈ, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગામતળ માટેની જમીન નીમ કરવાની પ્રક્રિયાને ઓનલાઈન કરાવતા ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિંગ કર્યું. આ પરિષદમાં કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. August 8, 2025 सपने नहीं हकीकत बुनते, तभी तो सब मोदी को चुनते। #ModiHainToMumkinHain August 7, 2025 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજનાબેન દેસાઈ તથા કમિટીના સભ્યોની બેઠક સંપન્ન થઈ. આ બેઠકમાં રાજ્યના કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં કમિટીએ કામગીરી અને પ્રગતિની વિગતો મુખ્યમંત્રીશ્રીને આપી હતી. August 6, 2025 પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર શ્રી સ્તંભેશ્વર મહાદેવની પૂજા-અર્ચના કરી તેમજ સૌની શાંતિ, સુખાકારી અને પ્રગતિની પ્રાર્થના કરી યજ્ઞમાં આહૂતિ આપી હતી. હર હર મહાદેવ August 5, 2025 માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેનજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમજ આ દુઃખની ઘડીમાં તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી. August 5, 2025 ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. July 15, 2025 આત્મનિર્ભર ભારત, યુવા ભારત રોજગાર મેળા અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ વડોદરામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની વિશેષ ઉપસ્થિતિમાં યુવાનોને રોજગાર નિયુક્તિ પત્ર એનાયત કરાયા. આ અવસરે સાંસદ ડૉ. હેમાંગભાઈ જોશી, શ્રી મિતેશભાઈ પટેલ, શ્રી જશુભાઈ રાઠવા, મેયર શ્રીમતી પિંકીબેન સોની સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા. #RozgarMela July 12, 2025 જળસંચય અભિયાન બની રહ્યું છે જનઆંદોલન… આજે વડોદરા ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ના શુભહસ્તે ‘Catch the Rain’ અભિયાન અંતર્ગત 218 રિચાર્જ બોરવેલના કાર્યનું ખાતમુહૂર્ત સંપન્ન થયું. આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી પિંકીબેન સોની, સાંસદ ડૉ. હેમાંગભાઈ જોષી, મહાનગરના પ્રમુખ ડૉ.જયપ્રકાશભાઈ સોની, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડીયા સહિત ધારાસભ્યશ્રીઓ, મહાનગરના હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં. #CatchTheRain July 12, 2025 બ્રાઝિલ અને ભારતના મજબૂત દ્વિપક્ષીય સંબંધોની તસવીર… માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં ભવ્ય પારંપરિક સ્વાગત કરવામાં આવ્યું. July 8, 2025 « Previous 1 … 49 50 51 52 53 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel