જળસંચય અભિયાન બની રહ્યું છે જનઆંદોલન… આજે વડોદરા ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ના શુભહસ્તે ‘Catch the Rain’ અભિયાન અંતર્ગત 218 રિચાર્જ બોરવેલના કાર્યનું ખાતમુહૂર્ત સંપન્ન થયું. આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી પિંકીબેન સોની, સાંસદ ડૉ. હેમાંગભાઈ જોષી, મહાનગરના પ્રમુખ ડૉ.જયપ્રકાશભાઈ સોની, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડીયા સહિત ધારાસભ્યશ્રીઓ, મહાનગરના હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં. #CatchTheRain












