Photo Story 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ રાજઘાટ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરી. #IndependenceDay2025 August 15, 2025 विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં કર્ણાવતી મહાનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, સામાજિક આગેવાનો અને હજારોની સંખ્યામાં નગરજનો જોડાયા. #HarGharTiranga August 13, 2025 હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો. આવો, તમે પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઓ અને ઘરે તિરંગો લહેરાવો. ભારત માતા કી જય 🇮🇳 #HarGharTiranga August 13, 2025 હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી J.P.Nadda જીએ તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. જય હિંદ 🇮🇳 #HarGharTiranga August 13, 2025 તિરંગાના રંગે રંગાયું, આપણું પાટનગર ગાંધીનગર ‘હર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત આજે ગાંધીનગર મહાનગર ખાતે કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા સંપન્ન થઇ. આ તિરંગા યાત્રામાં મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા. #HarGharTiranga #તિરંગા_યાત્રા #TirangaYatra August 12, 2025 મેરી શાન તિરંગા હે, મેરી જાન તિરંગા હે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે રાજકોટ મહાનગર ખાતે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા સંપન્ન થઈ. આ અવસરે પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોધરા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, મહાનગરના અધ્યક્ષ ડૉ.માધવભાઈ દવે સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા. #HarGharTiranga #તિરંગા_યાત્રા #TirangaYatra August 12, 2025 ઘરે-ઘરે તિરંગો લહેરાવીએ દેશભક્તિના રંગે રંગાઈએ હર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગતરોજ વડોદરા મહાનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. આ તિરંગા યાત્રામાં વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, મેયર શ્રીમતી પિન્કીબેન સોની, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશ સોની સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા. #HarGharTiranga #તિરંગા_યાત્રા #TirangaYatra August 12, 2025 પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ વડનગરમાં પૌરાણિક મહત્વ ધરાવતા હાટકેશ્વર મહાદેવના દર્શન અને પૂજા- અર્ચના કરી સૌ નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી. હર હર મહાદેવ August 12, 2025 વારસા સાથે વિકાસનું ઉત્તમ ઉદાહરણ બનશે વડનગર માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે ઐતિહાસિક અને પુરાતત્વીય ધરોહર સમાન વડનગરમાં ₹17 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ અને પબ્લિક પ્લાઝાનું નિરીક્ષણ કર્યું હતું. આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. August 11, 2025 तिरंगा हमारी शान – हमारी पहचान! હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે સુરત મહાનગર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. આ તિરંગા યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, મહાનગરના અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ સહિત હોદ્દેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં. #HarGharTiranga #તિરંગા_યાત્રા #TirangaYatra August 10, 2025 « Previous 1 … 48 49 50 51 52 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel