Photo Story રાજ્યની શાંતિ, સુરક્ષા અને સલામતી માટે આજનો દિવસ મહત્વનો રહ્યો… માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના ગૃહ વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ સંપન્ન થયું. આ પ્રોજેક્ટ્સમાં ‘ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ’ અંતર્ગત, ‘નંબર એક અને સેવાઓ અનેક’ના નિર્ધાર સાથે હવે રાજ્યમાં પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ, મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પલાઈન તેમજ ડિઝાસ્ટર હેલ્પલાઈન જેવી તમામ ઈમરજન્સી હેલ્પલાઈન સેવાઓ હવે માત્ર એક જ નંબર ‘112’ પરથી મળી રહેશે. આ ઉપરાંત આદરણીય અમિતભાઈએ પોલીસ વિભાગના 500થી વધુ વાહનો અને ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ના ₹217 કરોડના આવાસો તેમજ રાજ્યના 18 પોલીસ સ્ટેશનો જેવા પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું. August 31, 2025 માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah આજે અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીના પ્રાચીન મંદિરમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી. August 31, 2025 એક વૃક્ષ માતાના નામે… માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah તથા મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel દ્વારા અમદાવાદના ઘાટલોડિયામાં ‘આયુષ્ય વન’ ખાતે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. #EkPedMaaKeNaam August 31, 2025 સમગ્ર દેશમાં અને ગુજરાતમાં અતૂટ શ્રદ્ધાભાવથી ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે ન્યૂ રાણીપમાં ડિવાઇન યુનિટી ગ્રુપ દ્વારા ઓપરેશન સિંદૂર અને સ્વદેશી ભારતની થીમ પર આયોજિત ‘વિનાયક વંદના’માં સહભાગી થઈ ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કરી. ગણપતિ બાપ્પા મોરિયા 🙏 August 30, 2025 માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે અમદાવાદના ઓગણજ ગામમાં અને ચાંદલોડિયામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યુ. આ અર્બન હેલ્થ સેન્ટર્સ દ્વારા સ્થાનિકોને સ્વાસ્થ્યની ઉત્તમ સુવિધા મળી રહેશે. August 30, 2025 માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે તિયાનજિનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ઉષ્માભરી મુલાકાત કરી અને દ્વિપક્ષીય ચર્ચા કરી. August 30, 2025 ચીનમાં રહેતા ભારતીય સમુદાયના લોકોએ તિયાનજિનમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું ભાવભર્યું સ્વાગત કર્યું. August 30, 2025 માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે જાપાનના પ્રધાનમંત્રી શ્રી શિગેરુ ઇશિબા સાથે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી. આ અવસરે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જાપાનમાં બુલેટ ટ્રેન ચલાવવાની તાલીમ લઈ રહેલા ભારતીય લોકો પાઇલટ્સ સાથે પણ મુલાકાત કરી. August 30, 2025 ગણેશોત્સવના પાવન પર્વ પર બોટાદમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો! ભારતીય જનતા પાર્ટી, બોટાદ જિલ્લા દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ અને ‘સ્વદેશી ભારત’ની થીમ પર તૈયાર થયેલો ભવ્ય ગણેશ પંડાલ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ અદ્ભુત પહેલ આપણા દેશની સુરક્ષા અને આત્મનિર્ભરતાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. જય ગણેશ 🙏 August 29, 2025 વૈશ્વિક મંચ પર ભારતની મજબૂત ભાગીદારી! માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથે 15મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લીધો અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. આ સમિટ ભારત-જાપાનની મિત્રતાને નવી ઊંચાઈઓ પર લઈ જશે. #IndiaJapanSummit August 29, 2025 « Previous 1 … 46 47 48 49 50 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel