Photo Story मोदीमय हुआ अहमदाबाद का आसमान… हमारे यशस्वी प्रधानमंत्री श्री Narendra Modi जी के जन्मदिवस पर भव्य ड्रोन शॉ से सजा साबरमती रिवरफ्रंट का आसमान। #HappyBdayPMModi September 17, 2025 માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ના 75મા જન્મદિવસની ઉજવણી નિમિતે સેવા પખવાડીયા અંતર્ગત નરેન્દ્રભાઈના જીવન પર આધારિત પ્રદર્શનીનું ઉદ્ઘાટન પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલના શુભહસ્તે સંપન્ન થયું. આ અવસરે ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં હોદેદ્દારો ઉપસ્થિત રહ્યા. #HappyBdayPMModi September 17, 2025 ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે જોધપર નદી ખાતે મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે 40 હેક્ટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા ભારતના સૌથી મોટા 10 લાખ વૃક્ષોના ‘વનકવચ’નું લોકાર્પણ સંપન્ન થયું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ #EkPedMaKeNaam અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું. આ ખાસ ક્ષણે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. September 17, 2025 સમગ્ર દેશમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા થઈ રહી છે. આ અંતર્ગત આજે ખોખરામાં મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા દ્વારા આયોજીત ‘નમો અમૃત મહાઆરોગ્ય શિબિર’નું ઉદ્ઘાટન કર્યું. આ શિબિરમાં આરોગ્ય ચકાસણી ઉપરાંત ટીબીના દર્દીઓને પોષણ કીટ, એનિમિયા અને સિકલ સેલ માટે સ્ક્રીનિંગ અને માર્ગદર્શન, આવશ્યક દવાઓનું નિ:શુલ્ક વિતરણ, દિવ્યાંગજનો માટે વ્હીલચેર વિતરણ, આંખની ચકાસણી તથા વિનામૂલ્યે ચશ્માનું વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી. આ અવસરે મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. #HappyBdayPMModi September 17, 2025 માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસ નિમિતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel ની ગરિમામય ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતેથી ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન તેમજ 8મા રાષ્ટ્રીય પોષણ માહનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો. આ અવસરે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ સહીત મોટી સંખ્યામાં માતા-બહેનો ઉપસ્થિત રહ્યા. #HappyBdayPMModi September 17, 2025 માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસના અવસરે તેમજ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘રક્તદાન અમૃત મહોત્સવ 2.0’ થીમ પર આયોજિત વિશ્વના સૌથી મોટા ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ મુલાકાત લીધી. આ અવસરે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા. #HappyBdayPMModi September 17, 2025 માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસ નિમિતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જીએ સુરતના ઇચ્છાનાથ મંદિર ખાતે દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચના કરીને પ્રધાનમંત્રીશ્રીના સ્વાસ્થ્ય તેમજ દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી. #HappyBdayPMModi September 17, 2025 આગામી 22 સપ્ટેમ્બરથી અમલમાં આવનારા જીએસટીના નવા સ્લેબ અને જીએસટીમાં મહત્ત્વના સુધારા અંગે રાષ્ટ્રીય પ્રવકતા ડૉ. ગુરુપ્રકાશ પાસવાનજીએ આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા ઉપસ્થિત રહ્યા. September 16, 2025 21મી સદીની ખેલ ક્રાંતિનું સાક્ષી બનશે આપણું અમદાવાદ… માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે અમદાવાદના નારણપુરા ખાતે ₹823 કરોડના ખર્ચે બનેલ અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટેની આધુનિક સુવિધાઓ, વિશાળ પ્રેક્ષક સ્ટેન્ડ, ઉચ્ચસ્તરીય ટ્રેક દ્વારા સજ્જ છે. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવિયા, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં રમતવીરો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. #VeerSavarkarSportsComplex September 14, 2025 માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે અમદાવાદ ખાતે નવનિર્મિત સરદારધામ કન્યા છાત્રાલયની મુલાકાત લીધી. પુસ્તકાલય, વાંચન ખંડ વગેરે જેવી સુવિધાઓથી સજ્જ આ છાત્રાલય વિધાર્થિનીઓના જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે. આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને સમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા. September 14, 2025 « Previous 1 … 44 45 46 47 48 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel