માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસ નિમિતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel ની ગરિમામય ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતેથી ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન તેમજ 8મા રાષ્ટ્રીય પોષણ માહનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો. આ અવસરે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ સહીત મોટી સંખ્યામાં માતા-બહેનો ઉપસ્થિત રહ્યા. #HappyBdayPMModi












