Photo Story भारतीय जनता पार्टी, पुडुचेरी के नए प्रदेश अध्यक्ष के रूप में निर्वाचित होने पर श्री वी. पी. रामालिंगम जी को हार्दिक बधाई और शुभकामनाएं। BJP Puducherry July 1, 2025 श्री पीवीएन माधव जी को भारतीय जनता पार्टी, आंध्र प्रदेश के नए प्रदेश अध्यक्ष के रूप में निर्वाचित होने पर हार्दिक बधाई एवं शुभकामनाएं। BJP Andhra Pradesh July 1, 2025 श्री एन. रामचंद्र राव जी को भारतीय जनता पार्टी, तेलंगाना के प्रदेश अध्यक्ष पद पर निर्वाचित होने पर हार्दिक बधाई एवं शुभकामनाएं। BJP Telangana July 1, 2025 भारतीय जनता पार्टी, उत्तराखंड के प्रदेश अध्यक्ष के रूप में लगातार दूसरी बार चयनित होने पर श्री महेंद्र भट्ट जी को हार्दिक बधाई एवं मंगलकामनाएं। BJP Uttarakhand July 1, 2025 भारतीय जनता पार्टी, हिमाचल प्रदेश के प्रदेश अध्यक्ष पद पर एक बार फिर से निर्वाचित होने पर डॉ. राजीव बिंदल जी को हार्दिक शुभकामनाएं एवं अभिनंदन। BJP Himachal Pradesh July 1, 2025 મોદી સરકારની નાણાકીય યોજનાઓ જનજન સુધી પહોંચે તે માટે દેશભરમાં 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’નો પ્રારંભ થયો છે. આજે ગાંધીનગર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં આ અભિયાનનો ગુજરાતમાં પ્રારંભ કરાવ્યો. આ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજનાનો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે તેમજ જનધન ખાતાને લગતી કામગીરી પણ કરાશે. July 1, 2025 આરોગ્યલક્ષી સેવાઓનું એક જ સ્થળેથી યોગ્ય મોનિટરીંગ અને સમીક્ષા થાય તેમજ સ્વાસ્થ્યને લગતી યોજનાઓ 100% લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ગુજરાતની ભાજપ સરકાર મક્કમ અને પ્રતિબદ્ધ છે. આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું. આ કેન્દ્રમાં આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા નીચે પ્રમાણેની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. 📂 ઈન્ટિગ્રેટેડ ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ ☎ કોલ-સેન્ટર આધારિત વ્યવસ્થા 📞 હેલ્પલાઇન નંબર 104 (સલાહ-સૂચન કે પરામર્શ માટે) 👨⚕ આયુષ્માન ભારતની સેવાઓ માટે PMJAY હેલ્પ લાઈન July 1, 2025 શિક્ષિત ગુજરાતથી બનશે વિકસિત ગુજરાત… માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil એ આજે સુરત ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોનું નામાંકન અને શાળા પ્રવેશ કરાવ્યો. આપણા નરેન્દ્રભાઈએ શરૂ કરાવેલું આ અભિયાન આજે જનઆંદોલન બન્યું છે અને બાળકો ઉત્સાહપૂર્વક શાળામાં પ્રવેશ મેળવી રહ્યાં છે. June 28, 2025 માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે ગાંધીનગર ખાતે ઈન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક (INFLIBNET) સેન્ટરની મુલાકાત લીધી તથા પુસ્તકાલયોના વિકાસની સમીક્ષા કરી. આ ઉપરાંત વાચકોને મનપસંદ પુસ્તક મેળવવામાં સરળતા રહે તે માટે ‘સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય’ની મોબાઈલ એપનું પણ આદરણીય અમિતભાઈના શુભહસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું. June 28, 2025 જય રણછોડ – માખણ ચોર અમદાવાદ ખાતે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનું માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ પહિંદ વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું તેમજ ભગવાનનું પૂજન-અર્ચન કર્યું. આ પ્રસંગે પૂજ્ય સંતો-મહંતોની ઉપસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે ભગવાન જગન્નાથજી સૌને ખૂબ શક્તિ આપે તેવી પ્રાર્થના કરી. June 27, 2025 « Previous 1 … 52 53 54 55 56 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel