જય રણછોડ – માખણ ચોર અમદાવાદ ખાતે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનું માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ પહિંદ વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું તેમજ ભગવાનનું પૂજન-અર્ચન કર્યું. આ પ્રસંગે પૂજ્ય સંતો-મહંતોની ઉપસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે ભગવાન જગન્નાથજી સૌને ખૂબ શક્તિ આપે તેવી પ્રાર્થના કરી.












