આરોગ્યલક્ષી સેવાઓનું એક જ સ્થળેથી યોગ્ય મોનિટરીંગ અને સમીક્ષા થાય તેમજ સ્વાસ્થ્યને લગતી યોજનાઓ 100% લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ગુજરાતની ભાજપ સરકાર મક્કમ અને પ્રતિબદ્ધ છે. આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું. આ કેન્દ્રમાં આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા નીચે પ્રમાણેની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. 📂 ઈન્ટિગ્રેટેડ ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ ☎ કોલ-સેન્ટર આધારિત વ્યવસ્થા 📞 હેલ્પલાઇન નંબર 104 (સલાહ-સૂચન કે પરામર્શ માટે) 👨‍⚕ આયુષ્માન ભારતની સેવાઓ માટે PMJAY હેલ્પ લાઈન

આરોગ્યલક્ષી સેવાઓનું એક જ સ્થળેથી યોગ્ય મોનિટરીંગ અને સમીક્ષા થાય તેમજ સ્વાસ્થ્યને લગતી યોજનાઓ 100% લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ગુજરાતની ભાજપ સરકાર મક્કમ અને પ્રતિબદ્ધ છે.  આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું.  આ કેન્દ્રમાં આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા નીચે પ્રમાણેની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે.  📂 ઈન્ટિગ્રેટેડ ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ ☎ કોલ-સેન્ટર આધારિત વ્યવસ્થા 📞 હેલ્પલાઇન નંબર 104 (સલાહ-સૂચન કે પરામર્શ માટે) 👨‍⚕ આયુષ્માન ભારતની સેવાઓ માટે PMJAY હેલ્પ લાઈન આરોગ્યલક્ષી સેવાઓનું એક જ સ્થળેથી યોગ્ય મોનિટરીંગ અને સમીક્ષા થાય તેમજ સ્વાસ્થ્યને લગતી યોજનાઓ 100% લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ગુજરાતની ભાજપ સરકાર મક્કમ અને પ્રતિબદ્ધ છે.  આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું.  આ કેન્દ્રમાં આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા નીચે પ્રમાણેની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે.  📂 ઈન્ટિગ્રેટેડ ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ ☎ કોલ-સેન્ટર આધારિત વ્યવસ્થા 📞 હેલ્પલાઇન નંબર 104 (સલાહ-સૂચન કે પરામર્શ માટે) 👨‍⚕ આયુષ્માન ભારતની સેવાઓ માટે PMJAY હેલ્પ લાઈન આરોગ્યલક્ષી સેવાઓનું એક જ સ્થળેથી યોગ્ય મોનિટરીંગ અને સમીક્ષા થાય તેમજ સ્વાસ્થ્યને લગતી યોજનાઓ 100% લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ગુજરાતની ભાજપ સરકાર મક્કમ અને પ્રતિબદ્ધ છે.  આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું.  આ કેન્દ્રમાં આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા નીચે પ્રમાણેની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે.  📂 ઈન્ટિગ્રેટેડ ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ ☎ કોલ-સેન્ટર આધારિત વ્યવસ્થા 📞 હેલ્પલાઇન નંબર 104 (સલાહ-સૂચન કે પરામર્શ માટે) 👨‍⚕ આયુષ્માન ભારતની સેવાઓ માટે PMJAY હેલ્પ લાઈન આરોગ્યલક્ષી સેવાઓનું એક જ સ્થળેથી યોગ્ય મોનિટરીંગ અને સમીક્ષા થાય તેમજ સ્વાસ્થ્યને લગતી યોજનાઓ 100% લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ગુજરાતની ભાજપ સરકાર મક્કમ અને પ્રતિબદ્ધ છે.  આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું.  આ કેન્દ્રમાં આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા નીચે પ્રમાણેની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે.  📂 ઈન્ટિગ્રેટેડ ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ ☎ કોલ-સેન્ટર આધારિત વ્યવસ્થા 📞 હેલ્પલાઇન નંબર 104 (સલાહ-સૂચન કે પરામર્શ માટે) 👨‍⚕ આયુષ્માન ભારતની સેવાઓ માટે PMJAY હેલ્પ લાઈન

'નમો કમલમ્' - સંગઠનથી જનસેવા સુધી, સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રાનું નવું કેન્દ્ર!  માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના શુભહસ્તે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય 'નમો કમલમ્'નું લોકાર્પણ થયું. આ અવસરે કાર્યકર્તાઓ અને નગરજનોને સંબોધિત કરી માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સંગઠનની શક્તિ, કાર્યકર્તાઓની નિષ્ઠા અને જનસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil , નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi તથા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યાં. #NamoKamalamNavsari

‘નમો કમલમ્’ – સંગઠનથી જનસેવા સુધી, સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રાનું નવું કેન્દ્ર! માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના શુભહસ્તે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ્’નું લોકાર્પણ થયું. આ અવસરે કાર્યકર્તાઓ અને નગરજનોને સંબોધિત કરી માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સંગઠનની શક્તિ, કાર્યકર્તાઓની નિષ્ઠા અને જનસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil , નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi તથા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યાં. #NamoKamalamNavsari

September 8, 2026
વિકસિત ભારતની યાત્રા — 𝑰𝒅𝒆𝒂𝒔 થી 𝑰𝒎𝒑𝒂𝒄𝒕 સુધી... વડોદરાના આંગણે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ હજારો યુવાનો સાથે સંવાદ કરી નવી ઊર્જાનો સંચાર કર્યો અને ₹35,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું. યુવાનોની આશાઓ, વિકાસની ગતિ અને જનભાગીદારી સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફની યાત્રા વધુ વેગવાન બની રહી છે. આ અવસરે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય મંત્રી શ્રી Ashwini Vaishnaw જી અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi સહિત રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યાં.   #Namo4ViksitBharat #RailInfra4Gujarat

વિકસિત ભારતની યાત્રા — 𝑰𝒅𝒆𝒂𝒔 થી 𝑰𝒎𝒑𝒂𝒄𝒕 સુધી… વડોદરાના આંગણે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ હજારો યુવાનો સાથે સંવાદ કરી નવી ઊર્જાનો સંચાર કર્યો અને ₹35,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું. યુવાનોની આશાઓ, વિકાસની ગતિ અને જનભાગીદારી સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફની યાત્રા વધુ વેગવાન બની રહી છે. આ અવસરે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય મંત્રી શ્રી Ashwini Vaishnaw જી અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi સહિત રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યાં. #Namo4ViksitBharat #RailInfra4Gujarat

September 8, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line