Photo Story મામ્ પાહિ ૐ ભગવતી, ભવદુઃખ કાપો… શારદીય નવરાત્રિના પાવન આઠમા નોરતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીએ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની મા જગદંબાના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક શીશ નમાવી, ગુજરાતની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી. જય અંબે! 🙏 October 18, 2026 ભારતની સાંસ્કૃતિક વિવિધતા, સમૃદ્ધ વિરાસત અને રાષ્ટ્રીય એકતાની રોશનીથી ઝળહળી ઊઠ્યું એકતાનગર! માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel આજે ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો શુભારંભ કરાવ્યો. તા.15 જાન્યુઆરી, 2027 સુધી ચાલનારો આ પ્રકાશોત્સવ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના સંકલ્પને સાકાર કરતી ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને આધુનિક વિકાસની મનમોહક ઝાંખી પ્રસ્તુત કરશે. #EktaPrakashParv2026 October 18, 2026 નવરાત્રિના પાવન પર્વે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીએ ગાંધીનગરના કોલવડામાં નવરાત્રિ યુવક મંડળ દ્વારા આયોજિત રાસ-ગરબાના કાર્યક્રમમાં સહભાગી થયા. October 16, 2026 નવરાત્રિના પાવન પર્વે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટી ખાતે આયોજિત દુર્ગા પૂજામાં સહભાગી થઈ મા દુર્ગાની પૂજા-અર્ચના કરી અને સૌના સુખ, સમૃદ્ધિ તથા કલ્યાણ માટે પ્રાર્થના કરી. જય મા દુર્ગા October 16, 2026 નવરાત્રિના પાવન પર્વે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ અમદાવાદના વિવિધ સ્થળોએ આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહી ઉત્સવની ભક્તિમય ઉજવણીમાં સહભાગી થયા. October 16, 2026 નવરાત્રિના પાવન અવસરે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીએ માણસાના બહુચર માતાજીના મંદિરે આરતી ઉતારી સૌના સુખ, આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી. જય મા બહુચર🙏 October 16, 2026 અંબાજી ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal અને પ્રદેશ સહ પ્રભારી શ્રીમતી ગોમતી સાયજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ મહિલા મોરચાની બેઠક યોજાઈ. આ બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, મોરચાના પ્રભારી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રીમતી અંજુબેન વેકરિયા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં October 15, 2026 કેવડિયા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal અને પ્રદેશ સહ પ્રભારી શ્રીમતી ગોમતી સાયજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાની કારોબારી બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ગીતાબેન રાઠવા, પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ શ્રી ગણપતસિંહ વસાવા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા October 14, 2026 રહી માતાજીની આરતી-પૂજા કરી અને નગરજનો સાથે મુલાકાત કરી. જય માતાજી🙏 October 14, 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભવ્ય વિજયના ઉત્સાહ સાથે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે વિજયોત્સવ! નિહાળો આ ભવ્ય ઉજવણીની ખાસ તસવીરો. October 13, 2026 « Previous 1 2 3 4 5 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] लौह पुरुष को नमन 🙏 #RashtriyaEktaDiwas2026उत्तर प्रदेश में भाजपा सरकार अंगद के पैर की तरह अडिग है... #amitshah #yogiadityanathLIVE: PM Shri Narendra Modi visits Rain Forest by Vista Dome Bus in Ekta Nagar, GujaratLIVE: PM Modi lays foundation stone, inaugurates various projects in Ekta Nagar, GujaratVisit our channel