Photo Story ખેરાલુ, છોટાઉદેપુર અને બાયડ નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા બદલ સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર અને સૌ કર્મઠ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન. October 13, 2026 જનવિશ્વાસનો જયઘોષ..! ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવા બદલ સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર અને સૌ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન October 13, 2026 કમળ સાથે ગાંધીનગર, ભાજપ સાથે ગાંધીનગર! ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવા બદલ સૌ નગરજનોનો હૃદયપૂર્વક આભાર અને સૌ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન. October 13, 2026 JNU के प्रोफेसर और कांग्रेस सांसद पर छात्राओं के यौन उत्पीड़न और शारीरिक शोषण के आरोपों पर कांग्रेस की चुप्पी के विरोध में महिला मोर्चा द्वारा पूरे गुजरात में उग्र विरोध प्रदर्शन किए गए। #SmashTheHypocrisyRaGa October 12, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે ગઈકાલે સાંજે ‘વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-2026’નો ભવ્ય પ્રારંભ થયો. આ અવસરે 6 દેશોના રાજદૂતો, ગણમાન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ નવરાત્રીના રંગ, ઉમંગ અને ઉત્સાહને વધાવ્યો. #VibrantNavratri2026 October 12, 2026 સેવા સંકલ્પથી રાષ્ટ્રનિર્માણ સુધીની અવિરત યાત્રા… સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વસ્ત્રાલ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ‘MODI@25’ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું તેમજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની 25 વર્ષની જનસેવા, સુશાસન અને રાષ્ટ્રસમર્પણની પ્રેરણાદાયી યાત્રા નિહાળી. વડનગરથી શરૂ થયેલી આ અવિરત સેવા યાત્રા આજે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં કરોડો દેશવાસીઓ માટે પ્રેરણા અને નવી ઊર્જાનો સ્ત્રોત બની છે. ‘MODI@25’ માત્ર પ્રદર્શની નથી, પરંતુ સેવા, સંકલ્પ અને સિદ્ધિઓની ગૌરવશાળી યાત્રાનું જીવંત દર્શન છે. #SevaSankalpAbhiyaan October 8, 2026 સેવા સંકલ્પથી હરિત સંકલ્પ સુધી…🌱 માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીની 25 વર્ષની જનસેવા નિમિત્તે આજે અમદાવાદના ભાડજ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. #SevaSankalpAbhiyan #25YearsOfSeva October 8, 2026 ગાંધીનગરના સર્વાંગી વિકાસ માટેનો સંકલ્પ… ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi ની વિશેષ ઉપસ્થિતિમાં ‘સંકલ્પ પત્ર’નું વિમોચન કરવામાં આવ્યું. વિકાસની ગતિ, સુશાસનની ગેરંટી અને જનસેવાના સંકલ્પ સાથે ગાંધીનગરમાં ફરી ખીલશે કમળ October 8, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ગાંધીનગર ખાતે વિવિધ સામાજિક અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી. October 8, 2026 हर हर गंगे, हर हर महादेव 🙏 वाराणसी से वडनगर तक की #SevaYatra के सेवा यात्री पावन गंगाजल लेकर वडनगर पहुँचे और प्राचीन हाटकेश्वर महादेव का जलाभिषेक किया। काशी से वडनगर तक आस्था, सेवा और संस्कारों की यह यात्रा दोनों धामों के अटूट संबंधों की दिव्य साक्षी बनी। #SevaSankalpAbhiyan #25YearsOfSeva October 7, 2026 « Previous 1 2 3 4 5 6 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel