Photo Story માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ પોરબંદરના ઓડદરા ખાતે ‘સર્વોદય વન’ નું લોકાર્પણ કર્યું. સર્વોદય વનની ખાસિયત: • 14 હેક્ટર વિસ્તારમાં નિર્માણ • 1.25 લાખથી વધુ રોપાઓનું વાવેતર • મહાત્મા વન, સી-વ્યૂ ગાર્ડન, મિશન લાઇફ ગાર્ડન અને આયુષ વન • દિવ્યાંગ ભાઈ-બહેનો માટે વિશેષ રમતગમત વિસ્તાર • ગાંધીજીના સત્ય, અહિંસા અને ગ્રામ સ્વરાજના વિચારોનું પ્રતિબિંબ પ્રકૃતિ, સંસ્કૃતિ અને ગાંધી વિચારનું સુંદર સંગમ એટલે ‘સર્વોદય વન’ #VanMahotsav #SarvodayaVan October 1, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ અમરેલી જિલ્લાના બગસરા ખાતે બૂથ પ્રમુખો સાથે સંવાદ કર્યો તથા ટિફિન બેઠકમાં સૌ કાર્યકર્તાઓ સાથે ભોજન ગ્રહણ કર્યું. October 1, 2026 યુવાશક્તિ સાથે વિકસિત ભારતનો સંવાદ… પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે અમરેલી ખાતે યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારતના વિઝન અંગે ચર્ચા કરી October 1, 2026 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘નાગરિક દેવો ભવઃ’ના મંત્ર સાથે સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ ઘરઆંગણે સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે અમરેલીના કુંકાવાવ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓ સાથે મુલાકાત કરી અને સરકારની વિવિધ યોજનાઓ અંગે સંવાદ કર્યો. #SevaSetuAbhiyan #SevaSankalpAbhiyan October 1, 2026 સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ 138.68 મીટર સપાટીએ પહોંચતા આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ એકતાનગર ખાતે નર્મદા નીરના વધામણાં કર્યાં. જય મા નર્મદા🙏 September 30, 2026 વિકસિત ભારતના સંકલ્પ સાથે સંવાદ… પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે તળાજા વિધાનસભાના યુવાનો સાથે સંવાદ કરી માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના નેતૃત્વમાં દેશ અને ગુજરાતમાં થઈ રહેલા વિકાસકાર્યો તથા યુવા સશક્તિકરણ અંગે ચર્ચા કરી. September 30, 2026 સંગઠન સાથે સંવાદ… પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે તળાજા વિધાનસભાના બૂથ પ્રમુખો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો તેમજ ટિફિન બેઠકમાં સાથે ભોજન લીધું September 30, 2026 વરિષ્ઠ નાગરિકોની સુખાકારી માટે સંવેદનશીલ સેવા અને સંકલ્પ… પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જરૂરિયાત મુજબ સહાયક સાધનોનું વિતરણ કર્યું તેમજ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. #SevaSankalpAbhiyan September 30, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે બોટાદ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 25 વર્ષના સુશાસનમાં ખેડૂતોના કલ્યાણ માટે થયેલા કાર્યો અને ખેડૂતલક્ષી યોજનાઓ અંગે ચર્ચા કરી. September 29, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ બોટાદના બૂથ પ્રમુખો સાથે ‘ચાય પે ચર્ચા’ કરી. September 29, 2026 « Previous 1 … 4 5 6 7 8 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] LIVE: PM Shri Narendra Modi visits Rain Forest by Vista Dome Bus in Ekta Nagar, GujaratLIVE: PM Modi lays foundation stone, inaugurates various projects in Ekta Nagar, GujaratLIVE: PM Modi offers floral tribute at Statue of Unity in Ekta Nagar, GujaratCM joins 'Run for Unity' on Rashtriya Ekta Diwas 2026 in VadodaraVisit our channel