Photo Story સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તથા પેટાચૂંટણી અંતર્ગત પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ ઉમેદવારોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. September 24, 2026 ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત થવા બદલ શ્રી રત્નાકરજી તથા પ્રદેશ સહ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત થવા બદલ શ્રી અરુણ બિન્નાડીજીને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. September 24, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ગાંધીનગર ખાતે રાજ્યસભાના સાંસદ શ્રી રાજુભાઈ શુક્લના જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો તેમજ સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી. September 24, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે અમદાવાદના ઘુમા વિસ્તારની એમ.કે. પટેલ પ્રાથમિક શાળા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્વારા દોરવામાં આવેલાં ચિત્રોનું પ્રદર્શન નિહાળ્યું. #SevaSankalpAbhiyan September 24, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે સરદાર પટેલ સેવા દળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહી વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી. September 22, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે અમદાવાદના મણિનગર ખાતે શિવશક્તિ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીના દર્શન કર્યા. ગણપતિ બાપ્પા મોરિયા 🙏 September 22, 2026 ॥ શ્રી ગણેશાય નમઃ ॥ પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે અમદાવાદના ખોખરા ખાતે આયોજિત ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહી વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી. ગણપતિ બાપ્પા મોરિયા! September 22, 2026 ॥ શ્રી ગણેશાય નમઃ ॥ આજે નિકોલ વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં આયોજિત ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહી પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી. આ પાવન અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ ભગવાન શ્રી ગણેશજી સમક્ષ સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી. ગણપતિ બાપ્પા મોરિયા! September 21, 2026 माननीय केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री Amit Shah जी ने आज नई दिल्ली में बाबा नीब करौरी जी के जीवन पर आधारित फिल्म ‘हनुमान अंश’ के कलाकारों से भेंट की। September 21, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે વડોદરા જિલ્લા અને વડોદરા મહાનગરપાલિકાના અંદાજે ₹1,297 કરોડથી વધુ રકમના વિવિધ જનકલ્યાણકારી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું. આ વિકાસકાર્યોમાં મહી નદી પર 12 માસની નિર્ધારિત સમયમર્યાદામાં તૈયાર થયેલ ગંભીરા બ્રિજ, નવનિર્મિત ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મ્યુઝિયમ, ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ, ITI ગોરવા ખાતે મલ્ટીસ્ટોરી બિલ્ડીંગ અને સબ સ્ટેશન સહિત માર્ગ અને મકાન, પંચાયત, આરોગ્ય, ઊર્જા અને શહેરી વિકાસના મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. #SevaSankalpAbhiyaan September 20, 2026 « Previous 1 … 6 7 8 9 10 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel