Photo Story આદિજાતિ યુવાનોના સપનાઓને નવી દિશા, નવી ઉડાન! 🎓 રાજપીપળા ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો. September 20, 2026 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ સાબરમતી મધ્યસ્થ જેલની મુલાકાત લઈ કેદીઓ સાથે સહજ સંવાદ કર્યો અને તેમને સંયમ, સદાચાર તથા સેવા ભાવનાના માર્ગે આગળ વધવા પ્રેરિત કર્યા. સાથે જ જેલમાં કાર્યરત વિવિધ કૌશલ્ય વિકાસ કેન્દ્રોની મુલાકાત લઈ કેદીઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ખરીદી કરી તેમની પ્રતિભા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપ્યું. #SevaSankalpAbhiyan September 20, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ધાનેરાના શ્રી રાજસ્થાન સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા સંચાલિત મહાવીર ભવન ખાતે પ.પૂ. ગુરુદેવ શ્રી દિનેશચંદ્રજી મહારાજ સાહેબના આશીર્વાદ મેળવી તેમના સુખશાતા પૂછ્યા. જય જિનેન્દ્ર 🙏 September 20, 2026 વડનગરથી વારાણસી તરફ સેવાની અવિરત યાત્રા..! માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 25 વર્ષના સેવાકાળની ગાથા જન-જન સુધી પહોંચાડવા વડનગરથી પ્રસ્થાન થયેલી #SevaYatra માં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal મોડાસા ખાતે સહભાગી થયા. #SevaSankalpAbhiyan September 18, 2026 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોટા ચિલોડા ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ ગંગાસ્વરૂપા બહેનોને કીટનું વિતરણ કરી માતાઓ-બહેનો સાથે સંવાદ સાધ્યો. #SevaSankapAbhiyaan #25YearsOfSeva September 18, 2026 જાણશે ગુજરાત, જીતશે ગુજરાત માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel આજે ‘ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2026)’ અને ‘સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ’નો શુભારંભ કરાવ્યો. G3Q 2026 થકી વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં જ્ઞાન, જાગૃતિ અને સ્પર્ધાત્મક ભાવનાને વેગ મળશે, જ્યારે સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ યુવા ઇનોવેટર્સને વહીવટીતંત્ર અને ઉદ્યોગોના વાસ્તવિક પડકારોના ટેક્નોલોજી આધારિત ઉકેલો શોધવા માટે મંચ પૂરું પાડશે. #SevaSankalpAbhiyan September 18, 2026 પર્યાવરણ સંરક્ષણથી વૈશ્વિક પરિવર્તન સુધી ગુજરાતની આગેવાની! 🌍♻️ ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી Bhupender Yadav BJP જીની વિશેષ ઉપસ્થિતિમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’નો શુભારંભ થયો. 66 દેશોના 2,000થી વધુ નિષ્ણાતો અને હિસ્સેદારોની ઉપસ્થિતિમાં સર્ક્યુલર ઇકોનોમી, ઉત્સર્જન ઘટાડા અને ટકાઉ વિકાસ માટે વૈશ્વિક મંથનને નવી દિશા મળશે. September 15, 2026 આજે અમદાવાદના ન્યુ રાણીપ ખાતે ડિવાઇન યુનિટી ગ્રુપ આયોજિત ‘વિનાયક વંદના 2026’ ગણેશ મહોત્સવમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત રહી પૂજા-અર્ચના કરી. ગણપતિ બાપ્પા મોરિયા! September 15, 2026 ‘વડનગરથી વારાણસી ‘બાઈક સેવા યાત્રા’ના રાષ્ટ્રીય ઇન્ચાર્જ શ્રી વી. ડી. શર્માજીએ આજે ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal સાથે શુભેચ્છા મુલાકાત કરી. September 15, 2026 ઉનાઈથી વડનગર સુધી… સેવાનો સંદેશ, સંકલ્પનો સાથ અને રાષ્ટ્રભાવનાનો ઉત્સાહ! માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના રાષ્ટ્રસેવાના અવિરત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નવસારી જિલ્લાના ઉનાઈથી વડનગર બાઈક રેલીને કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ તથા એસ.ટી. મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ગણપતસિંહ વસાવા દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સેવા, સમર્પણ અને રાષ્ટ્રભાવનાના સંકલ્પ સાથે નીકળેલી આ સેવાયાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ 16 સપ્ટેમ્બરે વડનગર પહોંચશે. #SevaSankalpAbhiyan September 14, 2026 « Previous 1 … 7 8 9 10 11 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel