Photo Story ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજે પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાની કાર્યશાળા સંપન્ન થઈ. September 6, 2026 25 વર્ષનો સેવાયજ્ઞ… માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ની તૈયારીઓના ભાગરૂપે વડોદરા મહાનગર ખાતે કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળામાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી અભિયાનની સફળતા માટે માર્ગદર્શન આપ્યું. September 6, 2026 માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરની કાર્યશાળા સંપન્ન થઈ. September 6, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 અંતર્ગત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશભાઈ અંબાણી સાથે મુલાકાત કરી. #VGGS2027 September 4, 2026 માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi ની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ભારતીય તીરંદાજી સંઘ દ્વારા આયોજિત ‘Hyundai World Archery Para Series’નો શુભારંભ કરવામાં આવ્યો. માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિશ્વના વિવિધ દેશોમાંથી પધારેલા તમામ દિવ્યાંગ તીરંદાજોને શુભેચ્છાઓ પાઠવી હતી September 4, 2026 25 વર્ષ સેવા અને સમર્પણના… ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનની તૈયારીઓના ભાગરૂપે આજે ગાંધીનગર મહાનગર ખાતે પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જીની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યશાળા યોજાઈ. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , રાષ્ટ્રીય અભિયાનના ઝોન ઇન્ચાર્જ શ્રી આશિષભાઈ શેલારજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, આસામના પ્રદેશ અધ્યક્ષ શ્રી દિલીપ સૈકિયાજી, પ્રદેશ મહામંત્રી અને અભિયાનના પ્રદેશ પ્રભારી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, અભિયાનના ઇન્ચાર્જ શ્રી બ્રિજેશભાઈ મેરજા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં. September 2, 2026 25 વર્ષ સેવા અને સમર્પણના… ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનની તૈયારીઓના ભાગરૂપે આજે ગાંધીનગર મહાનગર ખાતે પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જીની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યશાળા યોજાઈ. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , રાષ્ટ્રીય અભિયાનના ઝોન ઇન્ચાર્જ શ્રી આશિષભાઈ શેલારજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, આસામના પ્રદેશ અધ્યક્ષ શ્રી દિલીપ સૈકિયાજી, પ્રદેશ મહામંત્રી અને અભિયાનના પ્રદેશ પ્રભારી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, અભિયાનના ઇન્ચાર્જ શ્રી બ્રિજેશભાઈ મેરજા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં. September 2, 2026 વૈશ્વિક મંચ પર ભારતનો વધતો પ્રભાવ! માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ કિર્ગિઝસ્તાનના બિશ્કેક ખાતે યોજાયેલી 26મી SCO સમિટમાં ઉપસ્થિત રહી વૈશ્વિક સહયોગ અને ભારતના હિતોને વધુ મજબૂત બનાવ્યા. September 1, 2026 પ્રશિક્ષિત કાર્યકર્તા, મજબૂત સંગઠન પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે બેચરાજી ખાતે મહેસાણા જિલ્લાના પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહી જિલ્લાના હોદ્દેદારો સાથે સંવાદ કર્યો તથા સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું. August 31, 2026 કિર્ગિઝસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. માનનીય પ્રધાનમંત્રીશ્રી બિશ્કેક ખાતે યોજાઈ રહેલી SCO સમિટમાં ભાગ લેશે. August 31, 2026 « Previous 1 … 9 10 11 12 13 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel