Photo Story માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમેરિકા પ્રવાસના બીજા દિવસે સેમીકંડક્ટર, AI, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમિંગ અને ડીપટેક ક્ષેત્રોના અગ્રણી ઉદ્યોગકારો સાથે રાઉન્ડ ટેબલ તથા વન-ટુ-વન બેઠકો યોજી August 18, 2026 ‘વંદે માતરમ્’નું અપમાન કરનારી કોંગ્રેસને દેશ ક્યારેય માફ નહીં કરે..! 📍વડોદરા મહાનગર August 16, 2026 अहमदाबाद की धरती से गूंजी ललकार, ‘वंदे मातरम्’ का अपमान नहीं सहेगा हिंदुस्तान..! ‘वंदे मातरम्’ माँ भारती के प्रति हमारी अटूट श्रद्धा और राष्ट्रीय स्वाभिमान का प्रतीक है। इस पाप के लिए कांग्रेस देश से माफी मांगे। August 16, 2026 ‘વંદે માતરમ્’ના અપમાન સામે ગુજરાતની જનતાનો આક્રોશ! વંદે માતરમ્’નું અપમાન કરીને કોંગ્રેસે પોતાનો રાષ્ટ્ર વિરોધી ચહેરો ફરી એકવાર દેશ સામે છતો કર્યો છે August 16, 2026 વંદે માતરમ્’નું અપમાન એટલે રાષ્ટ્રનું અપમાન માફી માંગે કોંગ્રેસ.. August 16, 2026 માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી Nitin Nabin જીએ #HarGharTiranga અભિયાન અંતર્ગત પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી ગર્વ સાથે સેલ્ફી લીધી. આવો, આપણે સૌ પણ આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ભાગ બની આપણા ઘરે તિરંગો લહેરાવીએ, સેલ્ફી લઈએ અને ગર્વ સાથે સોશિયલ મીડિયા પર શેર કરીએ. 🇮🇳 August 13, 2026 માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે નવી દિલ્હી સ્થિત પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવીને #HarGharTiranga અભિયાનમાં સહભાગી બન્યા. ચાલો, સૌ સાથે મળીને તિરંગા પ્રત્યેનું સન્માન અને રાષ્ટ્રગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવીએ. 🇮🇳 August 13, 2026 શિવમય બન્યું વડનગર, ગુંજ્યો ડમરુનો નાદ! પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે ભગવાન હાટકેશ્વર મહાદેવની પવિત્ર નગરી વડનગર ખાતે આયોજિત ડમરુ યાત્રાનું નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ પ્રસ્થાન કરાવ્યું. ડમરુના નાદ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા August 13, 2026 હર ઘર તિરંગા, હર મન રાષ્ટ્રભક્તિ! 🇮🇳 ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ પોતાના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશપ્રેમ, રાષ્ટ્રગૌરવ અને કર્તવ્યનિષ્ઠાનો સંદેશ આપ્યો. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સ્વાભિમાનના પ્રતીક એવા તિરંગાની શાન સદૈવ ઊંચી રહે અને ભારત પ્રગતિના નવા કીર્તિમાન સર કરતું રહે તે માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરીએ. 🇮🇳 #HarGharTiranga August 13, 2026 હર ઘર તિરંગા 🇮🇳 હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી રાષ્ટ્રગૌરવની ભાવના ઉર્જાવંત કરી. એકતા, અખંડિતતા, સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમના પ્રતીક એવા તિરંગાની શાન સદાય ઊંચી રહે અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય તે માટે આપણે સૌ એક થઈ સંકલ્પબદ્ધ બનીએ. #HarGharTiranga August 13, 2026 « Previous 1 … 11 12 13 14 15 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel