હર ઘર તિરંગા 🇮🇳 હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી રાષ્ટ્રગૌરવની ભાવના ઉર્જાવંત કરી. એકતા, અખંડિતતા, સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમના પ્રતીક એવા તિરંગાની શાન સદાય ઊંચી રહે અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય તે માટે આપણે સૌ એક થઈ સંકલ્પબદ્ધ બનીએ. #HarGharTiranga













