અરાજકતા વિરુદ્ધ જનતાનો બુલંદ અવાજ, લોકશાહી પ્રત્યે અતૂટ વિશ્વાસ..! ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત આજે ગોધરા ખાતે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ પદયાત્રામાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી રીવાબા જાડેજા, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર સહભાગી બની લોકશાહીની ગરિમા જાળવવા, રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્રહિત પ્રત્યેની પોતાની અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. #SaveDemocracyRemoveAnarchy

અરાજકતા વિરુદ્ધ જનતાનો બુલંદ અવાજ, લોકશાહી પ્રત્યે અતૂટ વિશ્વાસ..! ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત આજે ગોધરા ખાતે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ પદયાત્રામાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી રીવાબા જાડેજા, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર સહભાગી બની લોકશાહીની ગરિમા જાળવવા, રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્રહિત પ્રત્યેની પોતાની અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. #SaveDemocracyRemoveAnarchy અરાજકતા વિરુદ્ધ જનતાનો બુલંદ અવાજ, લોકશાહી પ્રત્યે અતૂટ વિશ્વાસ..! ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત આજે ગોધરા ખાતે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ પદયાત્રામાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી રીવાબા જાડેજા, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર સહભાગી બની લોકશાહીની ગરિમા જાળવવા, રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્રહિત પ્રત્યેની પોતાની અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. #SaveDemocracyRemoveAnarchy અરાજકતા વિરુદ્ધ જનતાનો બુલંદ અવાજ, લોકશાહી પ્રત્યે અતૂટ વિશ્વાસ..! ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત આજે ગોધરા ખાતે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ પદયાત્રામાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી રીવાબા જાડેજા, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર સહભાગી બની લોકશાહીની ગરિમા જાળવવા, રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્રહિત પ્રત્યેની પોતાની અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. #SaveDemocracyRemoveAnarchy

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line