માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી Nitin Nabin જીએ #HarGharTiranga અભિયાન અંતર્ગત પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી ગર્વ સાથે સેલ્ફી લીધી. આવો, આપણે સૌ પણ આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ભાગ બની આપણા ઘરે તિરંગો લહેરાવીએ, સેલ્ફી લઈએ અને ગર્વ સાથે સોશિયલ મીડિયા પર શેર કરીએ. 🇮🇳