Photo Story ગણેશ ચતુર્થીના પાવન પર્વે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ કેન્દ્રીય મંત્રી શ્રી Piyush Goyal જીના નિવાસસ્થાને શ્રી ગણપતિ બાપ્પાના દર્શન કરી સૌના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી. ગણપતિ બાપ્પા મોરિયા! 🙏 September 14, 2026 પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જીએ ગઈકાલે ખેડા જિલ્લાની મુલાકાત લઈ સંગઠનના હોદ્દેદારો સાથે વિવિધ બેઠકો યોજી સંગઠનાત્મક કામગીરી અંગે સંવાદ કર્યો. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. September 10, 2026 સેવા સંકલ્પ અભિયાનને જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ પત્રકાર પરિષદને સંબોધી આગામી કાર્યક્રમોની માહિતી આપી. આ પ્રસંગે નાયબ મખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલ, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી પ્રશાંતભાઈ વાળા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. #SevaSankalpAbhiyan September 10, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદની ઓઢવ ગુજરાતી શાળા નં. 3 ખાતે પોઈસિસ એચિવમેન્ટ ફાઉન્ડેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોના વ્યક્તિત્વ વિકાસ અંગેનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું. September 10, 2026 ‘નમો કમલમ્’ – સંગઠનથી જનસેવા સુધી, સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રાનું નવું કેન્દ્ર! માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના શુભહસ્તે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ્’નું લોકાર્પણ થયું. આ અવસરે કાર્યકર્તાઓ અને નગરજનોને સંબોધિત કરી માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સંગઠનની શક્તિ, કાર્યકર્તાઓની નિષ્ઠા અને જનસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil , નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi તથા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યાં. #NamoKamalamNavsari September 8, 2026 વિકસિત ભારતની યાત્રા — 𝑰𝒅𝒆𝒂𝒔 થી 𝑰𝒎𝒑𝒂𝒄𝒕 સુધી… વડોદરાના આંગણે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ હજારો યુવાનો સાથે સંવાદ કરી નવી ઊર્જાનો સંચાર કર્યો અને ₹35,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું. યુવાનોની આશાઓ, વિકાસની ગતિ અને જનભાગીદારી સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફની યાત્રા વધુ વેગવાન બની રહી છે. આ અવસરે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય મંત્રી શ્રી Ashwini Vaishnaw જી અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi સહિત રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યાં. #Namo4ViksitBharat #RailInfra4Gujarat September 8, 2026 Peak energy. Peak vibes. ⚡ 📍 Vadodara #Namo4ViksitBharat #RailInfra4Gujarat September 8, 2026 માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજે પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લાની કાર્યશાળા સંપન્ન થઈ. September 7, 2026 25 વર્ષ જનસેવાના… 25 વર્ષ ગરીબ કલ્યાણના… ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી તથા પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં આણંદ જિલ્લાની કાર્યશાળા સંપન્ન થઈ. September 7, 2026 25 વર્ષ – સેવા અને સમર્પણના… દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનની તૈયારીઓના ભાગરૂપે આજે કર્ણાવતી મહાનગર ખાતે આયોજિત કાર્યશાળામાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી આગામી કાર્યક્રમોની સફળતા અંગે માર્ગદર્શન આપ્યું. September 6, 2026 « Previous 1 … 8 9 10 11 12 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel