Photo Story પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની અધ્યક્ષતામાં લાઠીદળ ખાતે બોટાદ જિલ્લા સંકલન બેઠક યોજાઈ. September 29, 2026 मान. केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री Amit Shah जी और मान. मुख्यमंत्री श्री Bhupendra Patel जी ने साबरमती रेलवे स्टेशन से भारत की पहली LNG ट्रेन को हरी झंडी दिखाकर हरित रेल और विकसित भारत के संकल्प को नई गति दी। LNG ट्रेन के प्रमुख लाभ: 🔹 कम उत्सर्जन, बेहतर पर्यावरण संरक्षण 🔹 अधिक ईंधन दक्षता और ऊर्जा की बचत 🔹 डीजल पर निर्भरता कम करने की दिशा में महत्वपूर्ण पहल 🔹 स्वच्छ एवं पर्यावरण-अनुकूल रेल परिवहन को बढ़ावा 🔹 आधुनिक, हरित और आत्मनिर्भर भारतीय रेल की ओर मजबूत कदम September 28, 2026 સાબરમતીથી રેલવે આધુનિકીકરણને નવી ગતિ! 🚆 માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં સાબરમતી ખાતે WAG-12 મેન્ટેનન્સ શેડનું ઉદ્ઘાટન, સ્વચાલિત સિગ્નલિંગ સિસ્ટમનું લોકાર્પણ તથા રેલવેની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પરિયોજનાઓથી રેલવે સંચાલન વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનશે, માલગાડીઓની અવરજવર સુગમ બનશે તથા રોજગારીની નવી તકોનું સર્જન થશે. September 28, 2026 આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની અધ્યક્ષતામાં તથા નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ‘કાર્યકર્તા સંકલન બેઠક’ યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ સૌ કાર્યકર્તાઓને દરેક બૂથ પર કમળ ખીલવવા આહ્વાન કર્યું. September 28, 2026 આણંદ જિલ્લાના આંકલાવડી ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આંકલાવ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠકમાં સહભોજન કરી સંવાદ કર્યો. September 27, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે અમદાવાદના થલતેજ વોર્ડ ખાતે કાર્યકર્તાઓ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ‘મન કી બાત’ કાર્યક્રમનું સામૂહિક શ્રવણ કર્યું. #MannKiBaat September 27, 2026 માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીએ આજે આચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુલાકાત કરી તેમના 92મા જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ પ્રાપ્ત કર્યા. September 27, 2026 આણંદ જિલ્લાના સાગોળપુરા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ કાર્યકર્તાઓ અને યુવાનો સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના #MannKiBaat કાર્યક્રમનું સામૂહિક શ્રવણ કર્યું. September 27, 2026 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ નિકોલ વિધાનસભાના વિરાટનગર ખાતે #AnganMilanSeva કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આંગણવાડીના બાળકોને ફળ અને રમકડાંનું વિતરણ કર્યું તથા આશા બહેનોનું સન્માન કર્યું. તમે પણ તમારા નજીકની આંગણવાડીની મુલાકાત લઈ આ ઉત્સવમાં સહભાગી બનો. #SevaSankalpAbhiyan September 26, 2026 ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા જાહેર કરાયેલા તમામ ઉમેદવારોને હાર્દિક અભિનંદન અને ભવ્ય વિજય માટે શુભકામનાઓ. September 25, 2026 « Previous 1 … 5 6 7 8 9 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] लौह पुरुष को नमन 🙏 #RashtriyaEktaDiwas2026उत्तर प्रदेश में भाजपा सरकार अंगद के पैर की तरह अडिग है... #amitshah #yogiadityanathLIVE: PM Shri Narendra Modi visits Rain Forest by Vista Dome Bus in Ekta Nagar, GujaratLIVE: PM Modi lays foundation stone, inaugurates various projects in Ekta Nagar, GujaratVisit our channel