Photo Story ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના પ્રધાનમંત્રી સુધીની માનનીય શ્રી Narendra Modi જીની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાને નમન! સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’માં મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ઉપસ્થિત રહી ‘સેવા જ્યોતિ યાત્રા’નું પ્રસ્થાન કરાવ્યું તથા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા શપથ લીધા. #25YearsOfSeva October 7, 2026 सेवा संकल्प अभियान के तहत वाराणसी से वडनगर तक निकली भव्य #SevaYatra का आज वडनगर की पावन भूमि पर भव्य समापन हुआ। इस अवसर पर मुख्यमंत्री श्री Bhupendra Patel जी, केंद्रीय मंत्री श्री Shivraj Singh Chouhan जी, पश्चिम बंगाल के मुख्यमंत्री श्री Suvendu Adhikari जी, प्रदेश प्रभारी श्री Tarun Chugh जी, प्रदेश अध्यक्ष श्री Jagdish Panchal जी, उपमुख्यमंत्री श्री Harsh Sanghavi जी एवं अन्य गणमान्य अतिथियों ने सेवा यात्रियों का स्वागत-अभिनंदन कर उनका सम्मान किया। सेवा, समर्पण और संगठन के भाव से संपन्न हुई यह यात्रा जनसेवा से राष्ट्रसेवा की 25 वर्षों की प्रेरणादायी यात्रा को जन-जन तक पहुंचाने का सशक्त माध्यम बनी। #SevaSankalpAbhiyan #25YearsOfSeva October 7, 2026 માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે નવી દિલ્હીના શ્રી વિનાયક મંદિરમાં પૂજા-અર્ચના કરી. #25YearsOfSeva October 7, 2026 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે મહીસાગર જિલ્લાના પ્રવાસ દરમ્યાન લાભાર્થીઓ અને ખેલાડીઓ સાથે સંવાદ કર્યો. #SevaSankalpAbhiyan October 4, 2026 પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જીએ આજે ગાંધીનગર મહાનગર અને અમદાવાદ જિલ્લાની વિવિધ બેઠકોમાં સહભાગી થઈ હોદ્દેદારો સાથે સંગઠનાત્મક ચર્ચા કરી અને માર્ગદર્શન આપ્યું. October 4, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ વારાણસીથી વડનગરની #SevaYatra નું મહીસાગરના લુણાવાડા ખાતે સ્વાગત કરી સેવા યાત્રીઓ સાથે યાત્રામાં સહભાગી થયા. #SevaSankalpAbhiyan October 4, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ લુણાવાડા ખાતે લુણેશ્વર મહાદેવ મંદિરે દર્શન-પૂજન કરી સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી. હર હર મહાદેવ 🙏 October 4, 2026 રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતી નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ પોરબંદરના પવિત્ર કીર્તિમંદિર ખાતે પૂજ્ય બાપુને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી તથા સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી સત્ય, અહિંસા અને સર્વોદયના અમર સંદેશને સ્મરણ કર્યો. #GandhiJayanti October 2, 2026 મજબૂત સંગઠન, સક્રિય કાર્યકર્તા અને જનસેવાનો સંકલ્પ! ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ વોર્ડ નં. 5 અને 7ની બૂથ સંકલન બેઠકમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી ચૂંટણીલક્ષી આયોજન અંગે માર્ગદર્શન આપ્યું October 2, 2026 રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતી નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ અમદાવાદના ઇન્કમટેક્સ સર્કલ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક નમન કર્યું તથા ખાદીની ખરીદી કરી. #GandhiJayanti October 2, 2026 « Previous 1 … 3 4 5 6 7 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel