ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના પ્રધાનમંત્રી સુધીની માનનીય શ્રી Narendra Modi જીની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાને નમન! સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’માં મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ઉપસ્થિત રહી ‘સેવા જ્યોતિ યાત્રા’નું પ્રસ્થાન કરાવ્યું તથા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા શપથ લીધા. #25YearsOfSeva












