Photo Story માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં સુરત મહાનગર ખાતે દક્ષિણ ઝોનના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil , કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ તથા દક્ષિણ ઝોનના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. October 25, 2026 સુરતનો એક જ બુલંદ અવાજ – લોકતંત્ર જીતશે, અરાજકતા હારશે! પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil ની વિશેષ ઉપસ્થિતિમાં સુરતમાં ઉમટેલો આ જનસેલાબ કોંગ્રેસની અરાજકતાની રાજનીતિ સામે જનશક્તિનો બુલંદ સંદેશ છે. જનતાને ગુમરાહ કરવાના પ્રયાસો નહીં, લોકતંત્રની તાકાત જ સર્વોપરિ છે! #SaveDemocracyRemoveAnarchy October 25, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ગાંધીનગર ખાતે ‘Fight Against Drugs’ થીમ હેઠળ આયોજિત ‘નેશનલ મોટરસાઇકલ રેલી’ને લીલી ઝંડી આપી એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ પ્રસ્થાન કરાવ્યું. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે આયોજિત આ રેલી ‘Say No to Drugs, Say Yes to Life’ ના સંદેશ સાથે નશામુક્ત ભારતનો સંકલ્પ પ્રસારિત કરશે. #RashtriyaEktaDiwas #NashaMuktBharat October 25, 2026 પોલીસ શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમદાવાદ સ્થિત શહીદ સ્મારક ખાતે દેશ અને રાજ્યના નાગરિકોની સુરક્ષા કાજે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદ પોલીસકર્મીઓને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી October 21, 2026 વાઇબ્રન્ટ ગુજરાત થકી ભારત-જાપાન આર્થિક ભાગીદારીને નવી દિશા! જાપાન ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi ની અધ્યક્ષતામાં યોજાયેલી રાઉન્ડટેબલ બેઠકમાં 48 પ્રતિનિધિઓએ ઔદ્યોગિક સહયોગ, રોકાણ અને ટેક્નોલોજી એક્સચેન્જની તકો પર ચર્ચા કરી. October 21, 2026 વિજયાદશમી નિમિત્તે આજે અમદાવાદના થલતેજ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સનાતન ડાયરો અને રાવણદહન કાર્યક્રમ યોજાયો. જય શ્રીરામ 🚩 October 20, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે વિજયાદશમીના પાવન પર્વે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને સુરક્ષા-સલામતી વ્યવસ્થામાં ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓનાં શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કર્યું. October 20, 2026 જાપાનના ઓસાકા ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi ની અધ્યક્ષતામાં યોજાયેલી હાઇ-લેવલ રાઉન્ડટેબલ બેઠકમાં ગુજરાત અને જાપાન વચ્ચેની સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ, રોકાણની નવી તકો અને ઔદ્યોગિક સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા થઈ. સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં રોકાણ માટે જાપાનીઝ ઉદ્યોગપતિઓને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું. #VGGS2027 October 20, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ નવી દિલ્લી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી સાથે મુલાકાત કરી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. October 20, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ મહાનવમીના પાવન અવસરે આજે ગાંધીનગરના રૂપાલ ખાતે શ્રી વરદાયિની માતાજીના દર્શન કરી સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. જય માતાજી🙏 October 19, 2026 « Previous 1 2 3 4 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] लौह पुरुष को नमन 🙏 #RashtriyaEktaDiwas2026उत्तर प्रदेश में भाजपा सरकार अंगद के पैर की तरह अडिग है... #amitshah #yogiadityanathLIVE: PM Shri Narendra Modi visits Rain Forest by Vista Dome Bus in Ekta Nagar, GujaratLIVE: PM Modi lays foundation stone, inaugurates various projects in Ekta Nagar, GujaratVisit our channel