વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અમદાવાદના વસ્ત્રાલ સ્થિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ‘MODI@25’ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની જનસેવા, સુશાસન અને રાષ્ટ્રસમર્પણની પ્રેરણાદાયી યાત્રાને પ્રદર્શનીના માધ્યમથી નિહાળી હતી.
Tweets by BJP4India
[youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default]
Visit our channel