mag

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રની ગાંધીનગર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ઘોષણા કરવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રીશ્રી અજયભાઇ બ્રહ્મભટ્ટ, પ્રદેશ મંત્રી શ્રી નીરવભાઈ અમીન, મહાનગરના પ્રમુખશ્રી આશિષભાઇ દવે, સાંસદશ્રી રાજશેભાઇ શુકલા, પ્રદેશના મુખ્ય પ્રવકતાશ્રી ડો.અનિલભાઇ પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ તથા મેયરશ્રી મીરાબેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Line
mag

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line