દેશની સંવૈધાનિક સંસ્થાઓ અને દેશની મતદારયાદીના શુદ્ધિકરણ અને પ્રત્યેક નાગરિકને મતાધિકારની સુનિશ્ચિતતા માટે અંત્યંત મહત્વપૂર્ણ SIR પ્રક્રિયા સંદર્ભે બેબુનિયાદ આરોપો કરી અશાંતિ અને અરાજકતાના સહારે દેશના મજબૂત લોકતંત્રને નબળું પાડવાની કોશિશ કરી રેહલા વિપક્ષના કુપ્રયાસ સામે તથ્યો સાથે ઉજાગર કરવા ભાજપાના ‘ લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત વિશિષ્ટ નાગરિકો સાથે સંપર્ક અને સંવાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. SIR અંગે વિપક્ષ દ્વારા ફેલાવાઇ રહેલી પ્રવર્તમાન ગેરસમજણો દૂર થાય અને ચૂંટણી પંચની પારદર્શી પ્રક્રિયા અંગે સાચી માહિતી સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
Tweets by BJP4India
[youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default]
Visit our channel