સશક્ત કાર્યકર્તા, મજબૂત સંગઠન! પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ભુજ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત યોજાયેલા કચ્છ જિલ્લા પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહી જિલ્લા હોદ્દેદારો સાથે સંવાદ કર્યો અને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું.