જનનાયકને કોટિ-કોટિ નમન 🙏 જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ લીમખેડા ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી. માતૃભૂમિની રક્ષા અને જનજાતિય સમાજના ઉત્થાન માટે બિરસા મુંડાજીનું બલિદાન અને સંઘર્ષ આપણા સૌ માટે હંમેશાં પ્રેરણાસ્ત્રોત બની રહેશે. #JanjatiyaGauravDiwas












