સંગઠન શક્તિથી રાષ્ટ્રસેવાનો સંકલ્પ! પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત આજે કર્ણાવતી મહાનગરનો પ્રશિક્ષણ વર્ગ પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ સૌ કાર્યકર્તાઓને સંગઠનના વિચારો, કાર્યપદ્ધતિ અને રાષ્ટ્રસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપ્યું












