સુરક્ષિત ગુજરાત, સશક્ત ગુજરાત! નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ ગાંધીનગર ખાતેથી 500 નવા અત્યાધુનિક ‘112-જનરક્ષક’ વાહનોને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું. સમગ્ર ગુજરાતમાં હવે 24×7 કુલ 1,000 ‘જનરક્ષક’ વાહનો ઇમરજન્સી સમયે ઝડપી પ્રતિસાદ અને જનસુરક્ષા માટે તૈનાત રહેશે.