માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel નું કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પર ગુજરાતી સમુદાય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. માનનીય મુખ્યમંત્રીશ્રી કેનેડામાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 અંતર્ગત વિવિધ મહત્વપૂર્ણ બેઠકોમાં ભાગ લઈ ગુજરાતના વિકાસ અને વૈશ્વિક રોકાણની નવી તકોને વધુ વેગ આપશે