Photo Story या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥ નવરાત્રિના પાવન પર્વે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે અમદાવાદ ખાતે નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કર્યા અને ગુજરાતના સર્વાંગીણ વિકાસ તેમજ નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ અર્થે પ્રાર્થના કરી. September 25, 2025 ગુજરાતના સપૂત તેમજ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ‘સેવા પખવાડિયું – 2025’ હેઠળ વિવિધ લોકહિતકારી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના હાલોલના બાસ્કા ખાતે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો. #SevaPakhwada2025 September 24, 2025 આસો નવરાત્રિના પાવન પર્વે ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીએ સહ પરિવાર માણસા ખાતે બહુચર માતાજીના મંદિરે દર્શન અને પૂજા-અર્ચના કરી. જય મા બહુચર 🙏 September 23, 2025 માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીએ આજે કલોલ ખાતે નવનિર્મિત જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ કરી વૃક્ષારોપણ કર્યું. આ તળાવ આસપાસના વાતાવરણને શીતળ અને સ્વચ્છ બનાવવામાં તેમજ જળ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. September 23, 2025 માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ના શુભહસ્તે આજે કલોલ નગરપાલિકાના ₹144 કરોડના વિવિધ વિકાસકાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ સંપન્ન થયું. આ વિકાસકાર્યોમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અમૃત સરોવર, બેઘર લોકો માટે આશ્રયસ્થાન અને બોરવેલનો સમાવેશ થાય છે, જેનાથી કલોલ સ્વચ્છતા, સુવિધા અને સંવેદનાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. September 23, 2025 વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા અને વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસની ઉજવણી માટે સમગ્ર દેશમાં ‘સેવા પખવાડિયું-2025’ અંતર્ગત વિવિધ લોક કલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સાણંદના કેસરડીના જોધલપીર મંદિર ખાતે સંપન્ન થયું. આ ક્ષણે જિલ્લા પ્રમુખ શ્રી શૈલેષભાઇ દાવડા, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025 September 23, 2025 ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah આજે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત IFFCO દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા અને વૃક્ષારોપણ કર્યું. #EkPedMaaKeNaam September 23, 2025 નશામુક્ત ભારત માટે જૂનાગઢનો સંકલ્પ… વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે જૂનાગઢ મહાનગર ખાતે #NamoYuvaRun મીની મેરેથોન યોજાઈ. September 22, 2025 આરાધનાનો ઉત્સવ, સંસ્કૃતિને સંગ… માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ગતરોજ ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ થતી વિવિધ સોસાયટીઓમાં આયોજિત નવરાત્રિ ગરબા મહોત્સવમાં સહભાગી થયા અને માતાજીની આરાધના કરી. જય માતાજી 🙏 September 22, 2025 ગુજરાતના પનોતા પુત્ર તેમજ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે આયોજિત ‘સેવા પખવાડિયું – 2025’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને બોટાદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના બાળપણથી આજ સુધીના પ્રેરણાદાયી જીવનપ્રવાસને દર્શાવતી ભવ્ય પ્રદર્શની અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને ધારાસભ્ય શ્રી શંભુપ્રસાદ ટુંડીયા, જિલ્લા પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ સહીત હોદ્દેદારોએ નિહાળી. #SevaPakhwada2025 September 22, 2025 « Previous 1 … 39 40 41 42 43 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel