Photo Story સહકારથી સમૃદ્ધિ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે RSC બેંક સહિત જિલ્લા કક્ષાની સાત સહકારી મંડળીઓની વાર્ષિક સાધારણ સભા અને સહકારી મહાસંમેલન યોજાયું. આ પ્રસંગે આદરણીય અમિતભાઈએ RDC બેંકની અકસ્માત વીમા યોજના, તબીબી સહાય યોજના અને કૃષિ સમાજ પુરસ્કાર યોજના હેઠળ લાભોનું વિતરણ કર્યું. September 22, 2025 યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસની ઉજવણી માટે સમગ્ર દેશમાં ‘સેવા પખવાડિયું-2025’ અંતર્ગત વિવિધ લોક કલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં સેવા પખવાડીયાના પ્રદેશ સંયોજક શ્રી જયસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં રક્તદાન શિબર સંપન્ન થઈ. #SevaPakhwada2025 September 22, 2025 માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના દૂરંદેશી નેતૃત્વમાં દેશમાં જળ વ્યવસ્થાપન અને સિંચાઈ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ રહી છે. ગતરોજ નવી દિલ્હીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil એ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને મધ્ય પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન યાદવજી સાથે બેઠક કરી. આ બેઠકમાં નર્મદા સંબંધિત વિકાસ, નદી જોડો પરિયોજના તથા સિંચાઈથી જોડાયેલી યોજનાઓ સહિત બંને રાજ્યો સાથે સંબંધિત જળ સંસાધન વ્યવસ્થાપન અંગે સકારાત્મક ચર્ચા થઈ September 22, 2025 માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ના શુભહસ્તે તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આજે સુરતના કોસમાડા ખાતે નિર્માણ પામનાર ઈસ્કોન વરાછા મંદિરનું ભૂમિપૂજન સંપન્ન થયું. જય શ્રીકૃષ્ણ 🙏 September 22, 2025 આસો નવરાત્રિના પ્રથમ દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ત્રિપુરા સ્થિત શક્તિપીઠ માતા ત્રિપુરા સુંદરીના દર્શન કર્યા અને પૂજા-અર્ચના કરી. જય માતાજી 🙏 September 22, 2025 આણંદના યુવાનોએ લગાવી નશામુક્ત ભારત માટે દોડ… વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે આણંદ ખાતે #NamoYuvaRun મીની મેરેથોન યોજાઈ. આ મીની મેરેથોનમાં સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. September 21, 2025 નમો યુવા રન – નશામુક્ત ભારત માટે દોડ્યું વલસાડ… માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે વલસાડ ખાતે આયોજિત #NamoYuvaRun ને કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ફ્લેગ ઓફ કરાવ્યું. September 21, 2025 પાટનગર ગાંધીનગરનો સંકલ્પ – નશામુક્ત ભારત માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે ગાંધીનગર મહાનગર ખાતે આયોજિત #NamoYuvaRun ને રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ફ્લેગ ઓફ કરાવ્યું. આ મીની મેરેથોનમાં શહેર અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે, મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. September 21, 2025 નશામુક્ત ભારત માટે રાજકોટનો સંકલ્પ… લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે રાજકોટ મહાનગર ખાતે આયોજિત ‘નમો યુવા રન’ને કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ફ્લેગ ઓફ કરાવ્યું. આ મીની મેરેથોનમાં શહેર અધ્યક્ષ શ્રી માધવભાઈ દવે, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. #NamoYuvaRun September 21, 2025 નશામુક્ત ભારત બનાવવા દોડ્યું ભાવેણા… યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે ભાવનગર મહાનગર ખાતે આયોજિત ‘નમો યુવા રન’ને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ ફ્લેગ ઓફ કરાવ્યું. September 21, 2025 « Previous 1 … 40 41 42 43 44 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel