Photo Story સુરત મહાનગર ખાતે પધારેલા ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જી સાથે તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી. October 12, 2025 સંગઠન પર્વ – ૨૦૨૫ અંતર્ગત રાષ્ટ્રીય પરિષદના સદસ્યોની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ઉમેદવારી પત્રક ભર્યા. October 3, 2025 हम ठान लें कि इस बार त्योहार सिर्फ स्वदेशी चीजों से ही मनाएंगे, तो देखिएगा, हमारे उत्सव की रौनक कई गुना बढ़ जाएगी। ‘Vocal for Local’ को खरीदारी का मंत्र बना दीजिए। – प्रधानमंत्री श्री Narendra Modi जी October 3, 2025 સંગઠન પર્વ 2025 અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તેમજ 39 રાષ્ટ્રીય પરિષદના સદસ્યોની ચૂંટણીની બંધારણીય પ્રક્રિયા જાહેર કરવામાં આવે છે. October 2, 2025 आज छोटे किसान market की बड़ी ताकत बन रहे हैं। – प्रधानमंत्री श्री Narendra Modi जी October 1, 2025 आज, भारत दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम है। जहाँ कई स्टार्टअप खाद्य और कृषि क्षेत्रों में काम कर रहे हैं। – प्रधानमंत्री श्री Narendra Modi जी September 29, 2025 હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી ભારતીય જનતા પાર્ટી દ્વારા 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી કાર્યરત ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil અને માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ.યજ્ઞેશભાઈ દવે સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં. September 26, 2025 સમગ્ર દેશમાં સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી J.P.Nadda જીએ નવી દિલ્લી સ્થિત ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયના પંડિત દિનદયાળ પાર્કમાં ‘સિંદૂર’નો છોડ રોપ્યો. September 25, 2025 સમગ્ર રાષ્ટ્રમાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘સેવા પખવાડિયું–2025′ અંતર્ગત લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત અમરેલીમાં પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ સંમેલનમાં પ્રદેશ આમંત્રિત સભ્ય ડૉ. રાજીવકુમાર પંડયાએ ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના ના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના’ પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, જિલ્લા પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, ધારાસભ્યશ્રીઓ, હોદેદારો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો હાજર રહ્યા. #SevaPakhwada2025 September 25, 2025 આપણા સૌના પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ સૌને ‘એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન’ કરવા આહ્વાન કર્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે અમદાવાદ ખાતે નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરમાં પ્રાંગણની સ્વચ્છતામાં શ્રમદાન કર્યું. #SwachhataHiSeva2025 September 25, 2025 « Previous 1 … 38 39 40 41 42 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel