Photo Story વડોદરાના આંગણે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત વૈશ્વિક હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ ઉપસ્થિત રહી વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજેશકુમારજી તથા અન્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. જય શ્રીકૃષ્ણ🙏 December 25, 2025 ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જયંતી નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ આજે વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરી તથા પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું. December 25, 2025 श्रद्धा, संकल्प और प्रेरणा का प्रतीक – राष्ट्र प्रेरणा स्थल सुशासन दिवस के अवसर पर माननीय प्रधानमंत्री श्री Narendra Modi जी ने लखनऊ में राष्ट्र प्रेरणा स्थल का लोकार्पण किया। December 25, 2025 ભારતીય રાજનીતિના યુગપુરુષ, ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી ‘સુશાસન દિવસ’ નિમિત્તે ગાંધીનગરના નવનિર્મિત ચ-3 સર્કલનું માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ અવસરે સર્કલનું નવું નામાભિધાન ‘અટલ સર્કલ’ કરવામાં આવ્યું છે, જે અટલજીના વિરાટ વ્યક્તિત્વની સ્મૃતિઓને જીવંત રાખશે. આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં. December 25, 2025 माननीय प्रधानमंत्री श्री Narendra Modi जी ने श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की 101वीं जन्म जयंती के अवसर पर ‘सदैव अटल’ स्मारक पर पुष्पांजलि अर्पित की। #AtalSmritiVarsh December 25, 2025 આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રેરણાદાયી જીવનપ્રસંગોને મલ્ટીમીડિયાના માધ્યમથી ઉજાગર કરતો ભવ્ય શૉ ‘નમોત્સવ’ આગામી 28 ડિસેમ્બરના રોજ અમદાવાદના સંસ્કારધામ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજાવા જઈ રહ્યો છે. આ ભવ્ય આયોજન પૂર્વે આજે સંસ્કારધામ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ કાર્યક્રમની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી અને કાર્યકરોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. December 25, 2025 નવા જોમ અને જુસ્સા સાથે સુરક્ષિત ગુજરાતનો સંકલ્પ..માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એ આજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યના પોલીસ વિભાગમાં જોડાઈ રહેલા લોકરક્ષક કેડરના કુલ 11 હજારથી વધુ ઉમેદવારોને પસંદગી પત્ર એનાયત કર્યા. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પોલીસ પરિવારમાં જોડાયેલા ઉમેદવારોને અભિનંદન સહ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી. આ અવસરે રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં. December 23, 2025 માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ની અધ્યક્ષતામાં તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં આજે અમદાવાદ ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (ગુજરાત પ્રદેશ) દ્વારા 100મી ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સ – IMA NATCON 2025 યોજાઈ. આ અવસરે આદરણીય અમિતભાઈના શુભહસ્તે IMAના ‘100 પગલાં સ્વાસ્થ્યના’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. December 2, 2025 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ આજે સુરેન્દ્રનગર જિલ્લાના પાવન તીર્થ દૂધરેજ ધામ ખાતે શ્રી વડવાળા મંદિરમાં દર્શન કર્યા તથા પરમ પૂજ્ય શ્રી કનીરામ બાપુના આશીર્વાદ મેળવ્યા. જય વડવાળા 🙏 November 5, 2025 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ આજે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ધામ ખાતે શ્રી શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે ઉપસ્થિત રહી શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરી આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. જય સ્વામિનારાયણ 🙏 November 4, 2025 « Previous 1 … 36 37 38 39 40 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel