આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રેરણાદાયી જીવનપ્રસંગોને મલ્ટીમીડિયાના માધ્યમથી ઉજાગર કરતો ભવ્ય શૉ ‘નમોત્સવ’ આગામી 28 ડિસેમ્બરના રોજ અમદાવાદના સંસ્કારધામ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજાવા જઈ રહ્યો છે. આ ભવ્ય આયોજન પૂર્વે આજે સંસ્કારધામ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ કાર્યક્રમની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી અને કાર્યકરોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.

આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રેરણાદાયી જીવનપ્રસંગોને મલ્ટીમીડિયાના માધ્યમથી ઉજાગર કરતો ભવ્ય શૉ 'નમોત્સવ' આગામી 28 ડિસેમ્બરના રોજ અમદાવાદના સંસ્કારધામ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજાવા જઈ રહ્યો છે. આ ભવ્ય આયોજન પૂર્વે આજે સંસ્કારધામ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ કાર્યક્રમની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી અને કાર્યકરોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રેરણાદાયી જીવનપ્રસંગોને મલ્ટીમીડિયાના માધ્યમથી ઉજાગર કરતો ભવ્ય શૉ 'નમોત્સવ' આગામી 28 ડિસેમ્બરના રોજ અમદાવાદના સંસ્કારધામ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજાવા જઈ રહ્યો છે. આ ભવ્ય આયોજન પૂર્વે આજે સંસ્કારધામ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ કાર્યક્રમની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી અને કાર્યકરોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રેરણાદાયી જીવનપ્રસંગોને મલ્ટીમીડિયાના માધ્યમથી ઉજાગર કરતો ભવ્ય શૉ 'નમોત્સવ' આગામી 28 ડિસેમ્બરના રોજ અમદાવાદના સંસ્કારધામ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજાવા જઈ રહ્યો છે. આ ભવ્ય આયોજન પૂર્વે આજે સંસ્કારધામ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ કાર્યક્રમની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી અને કાર્યકરોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.

જનાદેશ મેળવવામાં નિષ્ફળ નીવડેલી હતાશ 'રાહુલ એન્ડ કંપની' બંધારણીય સંસ્થાઓ અને SIR પ્રક્રિયા અંગે ભ્રામકતા ફેલાવી રહી છે. PM મોદીના મજબૂત નેતૃત્વમાં દેશ 'વિકસિત ભારત'ના સંકલ્પ સાથે સતત પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે સમાજના દરેક વર્ગ અને ક્ષેત્ર સુધી પહોંચીને કોંગ્રેસની અરાજકતાની રાજનીતિને ખુલ્લી પાડવી એ ભાજપના પ્રત્યેક કાર્યકર્તાની જવાબદારી છે. જેના ભાગરૂપે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ અમદાવાદ ખાતે ગૃહ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉદ્યોગસાહસિક મહિલાઓ સાથે SIR અંગે સંવાદ કર્યો અને SIRની વાસ્તવિકતા સમજાવી કોંગ્રેસના અરાજકતા ફેલાવવાના મનસૂબાઓને ખુલ્લા પાડ્યા. #SaveDemocracyRemoveAnarchy

જનાદેશ મેળવવામાં નિષ્ફળ નીવડેલી હતાશ ‘રાહુલ એન્ડ કંપની’ બંધારણીય સંસ્થાઓ અને SIR પ્રક્રિયા અંગે ભ્રામકતા ફેલાવી રહી છે. PM મોદીના મજબૂત નેતૃત્વમાં દેશ ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે સતત પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે સમાજના દરેક વર્ગ અને ક્ષેત્ર સુધી પહોંચીને કોંગ્રેસની અરાજકતાની રાજનીતિને ખુલ્લી પાડવી એ ભાજપના પ્રત્યેક કાર્યકર્તાની જવાબદારી છે. જેના ભાગરૂપે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ અમદાવાદ ખાતે ગૃહ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉદ્યોગસાહસિક મહિલાઓ સાથે SIR અંગે સંવાદ કર્યો અને SIRની વાસ્તવિકતા સમજાવી કોંગ્રેસના અરાજકતા ફેલાવવાના મનસૂબાઓને ખુલ્લા પાડ્યા. #SaveDemocracyRemoveAnarchy

November 2, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line